________________
ર૫૨
સંક્ષિપ્ત નિર્વાણષદ આત્મ સ્વરૂપ (ભુજંગી છંદ)
(શ્રી શંકર મહારાજ ઉનાવાવાળા) સુણે તે સ્વરૂપે, સુણે તે સુણાવુ
ઈશારો કરીને, મને ઓળખાવું. ન માને કહ્યું ના, હું તેને મનાવું,
હું તે બ્રહ્મ રૂપ, કુટસ્થ કહાવું. કહે લેક પાગલ, ન તલ ભાર ખાયું;
કર્યું મન મેં મારૂ, દરીયાથી મેટું. ગણાયે દીવાને, પછી શું દબાવું,
હું તે બ્રહ્મ રૂપ, કુટસ્થ કહાવું. નહિ બ્રહ જ્ઞાની, ગણવા હું ચાહુ
નથી મારે મારામાં, મોટા જ થાવુ. બધી લાજ છેડી, હવે કાં દબાઉ,
હું તે બ્રહ્મ રૂપ, કુટસ્થ કહાવું. નથી ગામ ઠામ, નથી નાત જાત;
નથી જાત ભગીની, નથી માત તાત. નથી સુત દારા, ન ખવરાવું ખાવું;
હું તે બ્રહ્મ રૂપ, કુટસ્થ કહાવું. ન નાગે ન ઢાંક્યો, પર કુવારે,
સમજતા જનેને, કરૂ છું ઈશારે. ન લેવું ન દેવું, ન ગવરાવું ગાવું
હું તે બ્રહ્મા રૂપ, કુટસ્થ કહાવું. નથી જન્મ મારે, પછી મરણ શાનું
થયે જન્મ જેને, જરૂર તે જવાનુ. શરીરના વિકારે, બધા એ બતાવું;
હું તે બ્રહ્મા રૂપ, કુટસ્થ કહાવું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com