SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ર૫૨ સંક્ષિપ્ત નિર્વાણષદ આત્મ સ્વરૂપ (ભુજંગી છંદ) (શ્રી શંકર મહારાજ ઉનાવાવાળા) સુણે તે સ્વરૂપે, સુણે તે સુણાવુ ઈશારો કરીને, મને ઓળખાવું. ન માને કહ્યું ના, હું તેને મનાવું, હું તે બ્રહ્મ રૂપ, કુટસ્થ કહાવું. કહે લેક પાગલ, ન તલ ભાર ખાયું; કર્યું મન મેં મારૂ, દરીયાથી મેટું. ગણાયે દીવાને, પછી શું દબાવું, હું તે બ્રહ્મ રૂપ, કુટસ્થ કહાવું. નહિ બ્રહ જ્ઞાની, ગણવા હું ચાહુ નથી મારે મારામાં, મોટા જ થાવુ. બધી લાજ છેડી, હવે કાં દબાઉ, હું તે બ્રહ્મ રૂપ, કુટસ્થ કહાવું. નથી ગામ ઠામ, નથી નાત જાત; નથી જાત ભગીની, નથી માત તાત. નથી સુત દારા, ન ખવરાવું ખાવું; હું તે બ્રહ્મ રૂપ, કુટસ્થ કહાવું. ન નાગે ન ઢાંક્યો, પર કુવારે, સમજતા જનેને, કરૂ છું ઈશારે. ન લેવું ન દેવું, ન ગવરાવું ગાવું હું તે બ્રહ્મા રૂપ, કુટસ્થ કહાવું. નથી જન્મ મારે, પછી મરણ શાનું થયે જન્મ જેને, જરૂર તે જવાનુ. શરીરના વિકારે, બધા એ બતાવું; હું તે બ્રહ્મા રૂપ, કુટસ્થ કહાવું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035247
Book TitleSankshipta Nirvan Pad
Original Sutra AuthorN/A
AuthorViraktanand Maharaj
PublisherViraktanand Maharaj
Publication Year1982
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy