SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ સંક્ષિપ્ત નિવણપદ ૨૫૧ Love your enemies and pray for them. તમારા દુશમને ચાહે ને તેને માટે પ્રાર્થના કરે. If you give anything to other as a help, your right cannot know, what your left hand has done. તમારા જમણા હાથે આપેલું દાન તમારા ડાબા હાથને ખબર પડવા ન દયે. Please do not see others faults. બીજાના દીલ ન જુએ. Knock the door & it will be opened, find and you will get. બારણા ભભડાવે ને તમારા માટે ઉઘાડવામાં આવશે શેઠે ને તમને જડશે. Love your neighbour & God. તમારા પાડેશી ને ઈશ્વર પર પ્રેમ કરો. You give very little to others but wish much more. બીજાને ઘણું ઓછું આપે છે, પણ તમે ઘણું વધારે ઈચ્છા કરે છે. Be-stil-દરિયો શાંત થઈ ગયે. Forgive them, as they do not know, what they are doing. તેઓને માફી આપે કેમકે તેને તેના કર્મનું ભાન નથી. Body is a temple and soul is a God therein. શરીર દેવળ છે, અને અંદર આત્મા દેવ છે. Remember him every day and change your life. ઈશ્વરને હંમેશા યાદ કરો કે તમારું જીવન ફેરવે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035247
Book TitleSankshipta Nirvan Pad
Original Sutra AuthorN/A
AuthorViraktanand Maharaj
PublisherViraktanand Maharaj
Publication Year1982
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy