________________
૨૫૦
સંક્ષિપ્ત નિર્વાણપદ You cannot keep your cake whole and Eat it.
જગતમાં, આપણુ આબાદ રાખી, પ્રભુ પ્રાપ્તિ નહિ થાય, બીજાને આપે.
A camel can pass through the nook of a niddle, but a rich man cannot.
સયન નાકામાંથી ઉંટ નીકળી શકે છે, પણ પૈસાદાર નીકળી શકતું નથી.
Recognision of Brahma, is impossible.
બ્રાની માહીતી મળતી નથી, કેમકે તેને કેઈ ઇંદ્રિય પહોંચી શકતી નથી.
A friend in need, is a friend indeed. દુખમાં મદદ કરે તે જ મીત્ર છે. Lead kindly to light. મને કૃપા કરી જ્ઞાન તરફ દોરી લઈ જાવ. Who is frist here, is last there. આ જગતમાં જે પ્રથમ છે તે ત્યાં સ્વર્ગમાં છેલ્લે છે. Byran saw its master & blushed.
ભગવાન ઈશુની દષ્ટ પાણી પર પડતાં જ તે દારૂ બની. ગયે શરમીંદુ બની ગયું.
Let there be light & the world was created.
Be thoughtless as recognision is impossible.
નિર્વિચાર બને, કારણ કે આત્માને કઈ ઈન્દ્રિય પહોંચી શકતી નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com