Book Title: Sankshipta Nirvan Pad
Author(s): Viraktanand Maharaj
Publisher: Viraktanand Maharaj

View full book text
Previous | Next

Page 302
________________ ૨૬૫ સંક્ષિપ્ત નિર્વાણપદ હરીગીત (સ્વામી રામતીર્થજી) હું રામ છું કે સુખી, કહી કેણ તે શકશે અહા અતિ શાંત સ્વસ્થ વિશુદ્ધ ને, નિલેપ ગંભીર સદા. મુજ નિજ આત્માનંદમાં, કદી કંઈ ન ક્ષતિ પહોંચતી; એ સ્વાનુભવના વર્ણને, વાણી કદી ન વદી શકી. અહિં ત્યાં બધે પણ કયાં, અરે જ્યાં કયાં જ છે ઉડી ગયું; હમણુ સદા, કદી કોઈદી, કયારે અહો કયારે શમ્યું. આ, તે અને હું કેણ, એવા ભેદ કર્યાય શમી ગયા પહેલું પછી, વચમાં ઉંચે, સહુ ભેદ પાર ગયે ટળ્યા. કદી એક પાંચ પચીશ સે, સૌ એમ સંખ્યા શી ગણું; જે કર્મ કર્તા જ્ઞાન જ્ઞાતા, રેય એ શું વર્ણવું. છે ને હતું ને કંઈ થશે, તે રૂપ એક જ શબ્દના આનંદઘન આત્મા હું તું તે, ભેદ હાવા ના કશા. વેદાંત મસ્તિ (રામતીર્થજી) રવીબિંબમાં ડાઘારૂપે, ને ચંડરવી થઈ હું તણું; છણે દવની થઈ પર્ણને, તેફાની દરીએ થઈ કુદુ. વિરમે અહિં પરમાણુઓને, હું કહું છું કર્ણમાં ફરમાવું હું ભેળા તમને, વિચરતા રહે ગગનમાં. લાલી હું પ્રાતઃકાળની, વાયુ લહર હું સાંજની, આશકની ઈચ્છી અર્જ હું, ભીતી જ હું માથકની. ઢો હું ને તલવાર હું, જેથી તે ઘાયલ હે; દ્ધાની જનનીના હૃદયમાં ભય ફુરતે તેય હું. ગુલાબ ને તેને કવી, બુલબુલ તેનું ગાન હું; ચકમક સ્કૂલિંગે જ્યોતિ હું, ઉડતા પતંગે તેય હું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 300 301 302 303 304 305 306 307 308 309 310