________________
સક્ષિપ્ત નિર્વાણપદ
જ. :-આ સાય તમારા શરીરમાં ઘેઊંચી દઉં અથવાદીવાસળીથી તમારૂ શરીર બાળુ.
૨૬૪
જ. :-મે' આત્માને બ્રહ્મ કહ્યો છે પણ શરીરને નહિં માટે, આત્માની પરિક્ષા લ્યા. ને જો શરીર ઉશ્કેરાઈ જશે તે તમને લાગશે ને દુઃખ થશે પુછનાર ચૂપ થઇ ગયા. કેમ કે :કહ્યું કયાંક ને સમજ્યા કશું', આંખનું કાજળ ગાલે ઘયુ.
-
આમ ન થવુ જોઇએ, ખેલનારના શબ્દો બરાબર સમજો તે લાભ થશે જ.
જ્ઞાનસૂર્ય સ્વામી રામતીર્થં જી
M.A. સુધી અભ્યાસ કર્યાં હતા. તેની ઉંમર ૨૩ વર્ષોંની હતી. વૈરાગ્ય આવ્યે.. પેાતાને શ્રી તથા બે બાળકો હતા. કોલેજના પ્રેફેસરે એ ઘણું સમજાવ્યા, પણ ન માન્યા. સ્ત્રીને કહે છે કે જો તારે મારી સાથે આવવુ હોય તે। આ બધા ઘરેણાં વગેરે . ગંગામાં નાખી દે ને ચાલ મારી સાથે. પણ તેણીની હિંમત ચાલી નહું, તેથી એકલા જ નીકળી પડ્યા. તત્વજ્ઞાનમાં જ્યારે વૈરાગ્ય આવે છે ત્યારે આત્મસુખ માટે કોઈ કેઇનું માનતા જ નથી.
દૃષ્ટાંતા :- ભરતજીએ પાતાની માતાનુ કહ્યું ન માન્યું અને રામચ'દ્રજીને મળવા ચાલ્યા. ભક્ત પ્રહ્લાદજીએ કૃષ્ણની ભક્તિ ન ડી અને પિતાજીનુ` કહ્યું ન માન્યું. શ્રી વિભીષણ મહારાજે માટા ભાઈ રાવણનુ કહ્યું ન માન્યું અને રામજીની શરણાગતી સ્વીકારી. શ્રી મીરાબાઇએ પેાતાના ધણી રાણાનુ કહ્યું ન માન્યુ. ખલીરાજાએ પેાતાના ગુરૂ શુક્રાચાર્ય જીનુ કહ્યું ન માન્યું ને ત્રણ ડગલા પૃથ્વી આપવા તૈયાર થયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com