Book Title: Sankshipta Nirvan Pad
Author(s): Viraktanand Maharaj
Publisher: Viraktanand Maharaj
View full book text
________________
૨૦૦
સક્ષિપ્ત નિર્વાગ્રુપદ
રત્ન કણિકા
ખાંડ ખીલેાના દા નહિં, ખાંડ ખીલેાના એક; તે સે જગ બ્રહ્મ દેખીયે, કીચે કબીર વિવેક, જેના છેલ્લા હાય દાવ, તેને મળે આ પ્રસ્તાવ. જ્ઞેય જ્ઞાતા મરૂ જ્ઞાન નહિ, ધ્યેય ધ્યાતા અરૂ ધ્યાન; કહન હાર સુંદર નહિ, એહ અદ્વૈત ખખાન,
કોટી વસ્તુ સ્વપ્ન પણુ, જાગ્રત થતાં દુર થાય; તેમ વિભાવ અનાદિને, જ્ઞાન થતાં દુર થાય. ભામ્યા દેઢાધ્યાસથી, આત્મા દેહુ સમાન; પશુ તે અને ભીન્ન છે, જેમ અસી ને મ્યાન. નય નિશ્ચય એકાંતથી, આમાં નથી કીધેલ; એકાંતે વ્યવહાર નદ્ઘિ, ને સાથ રહેલ. આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હાય; થાશે કાળ ભવિષ્યમાં, માગ ભેદ નદ્ઘિ હાય.
દેહ છતાં જેની દશા, વતે દેહાતીત; તે જ્ઞાનીના ચરણમાં, વંદન હા અણિત, હા શીખ, હીંદુ, પારસી, ખ્રીસ્તી ખુદાના મહુ'મટ્ઠી; જૈને દયાની ભલે હા, વૈશ્નવા પરવા નથી. ના ભીન્ન મારે ઐકય છે, બધુ બધા આ વિશ્વમાં; આત્મા મારા, હુ તેમને, જઇ કહેા સ ંદેશ આ. મનથી કરે ન કલ્પના, મુખથી ખેલે ન ખેલ; ઐસી અવસ્થા ઉન્મુની, શરીર રહે અડાલ. એકમાં એ તુ કાં ભાળ, તારે હાથે
એટલે કાં વાળ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 305 306 307 308 309 310