________________ અક્ષર બ્રહ્મની મેટાઈ આ સઘળી દુનિયા એક ફળ જેવડી છે. એક ઝાડને આવા લાખો ફળ છે, આવા ઝાડના હજારો વન એક પર્વત પર છે,. આવા હજારે પવતો એક પૃથ્વી પર છે, આવી હજારો પૃથ્વી એક દ્વીપ પર છે, આવા હજારો દ્વીપ એક ઈંડામાં છે, આવા હજારો ઇંડા એક સમુદ્રમાં છે, આવા હજારો સમુદ્રો એક મહાપુરૂષના શરીરમાં છે, અને તે વિરાટ પુરૂષ પરમાત્મા અક્ષર બ્રહ્મ છે. બ્રહ્મતત્વ : શૂન્ય હે વસ્તુ.. શૂન્ય હે સાધન... શૂન્ય હે પ્રાપ્તિ . alcbllo 3004846 ફોન : 0278-2425322 દાદાસાહેબ, ભાવનગર, જૈન ગ્રંથમાળા શ્રી યશોવિજયજી . Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com