________________
સંક્ષિન નિર્વાણપદ
૨૬૯ (રાગ-હરીગીત) ઘનઘટાના વૃક્ષ તે, સુકાય છે ક્ષણ વા ૨ માં, કલેલ કરતા પંખીઓ, આ મૃત્યુથી સપડાય હા; પુષ્પો ખીલ્યા કરમાય છે ને, તેજ ઝાંખુ થાય છે, લાવણ્ય બગડી જાય ને, નિજ પ્રેમ વિકૃત થાય છે. આ નામ કીતિ ક્ષીણ થતી ને, ધુમ્રસમ મહિમા થતું, આ વિશ્વને જે ઠાઠ, તે સૌ ક્ષણિક ને મિથ્યા થત; પરિતાપથી આ હદય ધીકતુ, શાંતિ તે કયાંયે નહિ, હું શું કરું ને કયાં જવું, એ ઝંખના ચાલી રહી. આરામ અર્થે વસતુઓ, આજે અમે ઉત્તમ ગણી, રહેશે સદાયે માનીએ, પણ જોતજોતામાં જતી; તેને અમે વિશ્વાસ કરીએ, ફીણમાં ડુબી અરે, કંઈએ નથી સાચું શું એમાં, હું તમને ને તે અરે. મુજ એ જ પત્નિ અને, મુજ એ જ આત્મારામ છે, મુજ એ જ છે જીવન, મુજ હકને આરામ છે, ઉત્પાત મારે એ જ છે ને, એ જ મુજ શાંતિ ઉરે, એ તિઓ જાતિ,
મુજ મુજ ઔષધિ મુજ શામ એ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com