________________
२१२
સંક્ષિપ્ત નિર્વાણપદ જેમ સહજ રીતે વહે છે તેમજ ઉપદેશ આપે છે. હેતુ નથી, સ્વભાવ છે.
બ્રહ્મ કયાં છે?
જ. :-મંદિર કે કથામાં નથી, મૂર્તિ કે પુસ્તકમાં નથી, યાત્રામાં કે આકાશમાં નથી, તેને મેળવવાને પ્રયત્ન છેડે, તમે જ બ્રહ્મ છે.
દેહાધ્યાસ કેમ છુટે? ને મેહ કેમ છતાય ?
જ. :-કેવળ પિતાનું સાચું બ્રહ્મ સ્વરૂપ સમજે. બ્રહ્મ વ્યાપક ને પૂર્ણ છે કે તે તમે છો. જુઓ :-રગાર્તસ્ય રોગ નિવૃત્તિ ઇતિ સ્વાધ્યમ્ (ભામતી સૂત્ર -વાચસ્પતિ મિશ્ર) ઓરડામાં જગ્યા છે જ, સામાન હટ. લીલ પાણ પરથી હટાવે, પાણું છે જ. ઠાકરજીને ટેરે, પડદે હટાવે, અંદર ઠાકરજી છે જ તેમજ, દેહાધ્યાસ છોડે તમે બ્રહ્મ છે જ. વાત પુરી. - સાચું પ્રવચન શું? ક્રોધ, મેહ કેમ જાય? મન શાંત કેમ થાય?
જ. તમે પૂર્ણ બ્રહ્મ છે, મન, બુદ્ધિ શરીરને પ્રદેશ છેડે. મનને કહે-Be still, quiet. શાંત થા. સર્વનું કેન્દ્ર, તમે પોતે જ છે.
જીવન કેમ જીવવું?
જ. :-વીણ જેમ મધ્યમાં સારી વાગે, તેમજ-વધુ ત્યાગ કે વધુ ગ્રહણ છે.
સાચે વેગ શું છે?
જ. નાશવંત પદાર્થો પરથી મન-ઉપાડવું ને પૂર્ણ આત્મા પિતાનું સ્વરૂપ છે તે જાણવું. “ગી શૂન્ય પરે ભવેત.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com