________________
૨૬૦
સંક્ષિપ્ત નિર્વાણપદ ભક્તિ પર કંકણ મેવ ચિત્ત, વૈરાગ્ય શાટી પરિધાન મસ્યા; વિવેક પ્રજ્ઞાદિ વિચિત્ર માલા, ગાદિક તય કટાક્ષ ભૂતમ્; પ્રિયા પ્રવીણ ખલુ મા યતીનાં, ત્યાં સુખં યત્ ભગવત્ પ્રસાદ,
અર્થ -ગીતાજી રૂપી સ્ત્રીનું ઘર મહાભારત છે, તેમાં જ તે રહે છે. ગીતામાં વર્ણવેલ કર્મકાંડ તે તેનું પગનું ઘરેણું છે, ને તેમાં જ્ઞાન છે તે તેણીને કાને કંદોરે છે, ભક્તિ છે તે હાથને કંકણ છે ને તેણીએ વૈરાગ્ય રૂપી સાડી પહેરી છે, ને ગળામાં વિવેક ને જ્ઞાનની માળા પહેરી છે ને યોગનું જે વર્ણન છે તે તેણીના નેત્ર કટાક્ષ છે. તેથી જ તે પ્રવીણ છે ને યતીઓને વ્હાલી છે ને તેનાથી થતુ સુખ તે બ્રહ્મજ્ઞાનને પ્રસાદ છે.
# શાંતિઃ શાંતિઃ શાંતિઃ
આત્માની શ્રેષ્ટતા હે ચિત્ ક્યા હે ચાહના, સબ વસ્તુકી તું ખાન હે, જે ભુપ હે, ભિક્ષુ બને, તે મહા અનજાન હે
ક્યા માગતા હે ઈષ્ટએ, તું ઈષ્ટકા ભી ઈષ્ટ હે, હે શ્રેષસે ભી શ્રેષ્ઠ, પર તું ચાહ કરકે ભ્રષ્ટ હે. ધન ચાહતા હે કીસલીએ, તું નિત્ય માલામાલ છે, સિકકે સભી જીસમેં બને, તું વહ મહા ટંકશાળ હે સચ્ચા ધની વહ જાનીએ, જે નિત્ય હી સંતુષ્ટ હે.
હે શ્રેષ્ઠસે હે મૂખ તું સંતાનકે, કિસ વારતે હે ચાહતા, સંતાન તેરી હે સભી, તું વિશ્વભરકા હે પિતા; જે તું ન હે, નહિં હેય કુછ, બ્રહ્માદિ જે કુછ શ્રેષ્ઠ છે.
હે શ્રેષ્ઠસે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com