Book Title: Sankshipta Nirvan Pad
Author(s): Viraktanand Maharaj
Publisher: Viraktanand Maharaj

View full book text
Previous | Next

Page 298
________________ સંક્ષિપ્ત નિર્વાણપદ ૨૬૧ ક્યા રૂપકે તું ચાહતા, હે મૂર્તિ તેરી મહીની, તેરી પ્રમાણે સૂર્યમેં, શશીમેં ભી તેરી રેશની; આસક્ત હેકર રૂપેપર, પાતા પતંગા કષ્ટ છે. હે શ્રેષ્ઠસે. ઐશ્વર્ય કર્યું છે ચાહતા, તું ઈશકા ભી ઈશ હે, તેરી ચરણ કી ધુલી પર, બ્રહ્મા ગૂંકાતા શીશ હે; અભીમાન કે જડસે મીટા, અભીમાન યાધિ કુછ હે. હે શ્રેષ્ઠસે સુખકે કહાં હે હૃઢતા, બાહર નહિં હે સુખ કહીં, તું આપ સુખકા સીંધુ હે, ઉસકી ખબર તુઝકે નહિ ઈચ્છા ન કર આનંદ કર, ઈરછા બડી હી દુષ્ટ હે. હે શ્રેષ્ઠ ઈચ્છા કરે કર્યું જ્ઞાનકી, તું મુખ તે વિજ્ઞાનકી, જ્ઞાની તુઝકે જાનને, કરતા સમાધિ ધ્યાનકી; કૌશલ્યને સત્ સત્ કહા, સમજે અસત્ પાપીણ હે. હે શ્રેષ્ઠસે. પહેલો અને છેલ્લો ઉપદેશ . કથાને ઉપદેશ શા માટે? જ. :-વજ્ઞાન રાખવું તે જીવન છે, અને સ્વ વિસ્મરણ તે મૃત્યુ છે માટે. સંતને, સાધુને સહજ સ્વભાવ શું? જ. :-જેમ વાદળા પાણીથી ભરાય ત્યારે વરસે જ, ગુલાબમાં સુગંધ આવે ત્યારે ફેલાય છે, ને સૂર્યાં પ્રકાશને ગરમી સહજ રીતે ફેલાય છે, તેમજ સાધુ પુરુષે, નદીઓ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310