________________
૨૬૬
સંક્ષિપ્ત નિર્વાણપદ નીશય હું મદિરાય હું, આ દ્રાક્ષ ને ભદ્દી જ હું; યજમાન અતિથિને મુસાફીર, માલે મજને હું જ છું.
સર્વત્ર બ્રહ્મ છે (રાગ-હરીગીત અથવા દેશી) કઈક કહે છે સૂર્ય તે છે, બ્રહ્માની છબી અવનવી કઈક કહે છે વિશ્વમાં, આ મૂર્તિ તેની માનવી. કઈક કહે છે તારલામાં, તેજ આ ચમકી રહો; કઈક કહે છે મધુર પુષ્પ, તેજ સ્મિત કરી રહ્યો. કઈક કહે છે તેજ આ, બુલબુલ થઈ ગાઈ રહ્યો કઈક કહે છે તેજ આ, વાયુ થઈ દમ લઈ રહ્યો. કઈક કહે છે મેઘ થઈ, જળ અશુઓ પાડી રહ્યા કઈક કહે છે તેજ શીતલ, રાત્રીએ ઉંઘી રહ્યો. કઈક કહે છે વહી રહ્યો છે, તેજ ખળખળ ઝરણુમાં કઈક કહે છે ઝુલી રહ્યો છે, તેજ મેઘધનુષ્યમાં કઈક કહે છે તિન ઘન પુંજમાં તે ગતિ કરે; પણુ રામ કહે એ સર્વમાં તે, સર્વ રૂપે એ જ છે.
(ગઝલ) અહિં હું ભંગ થઈ ગુંજ, તહીં હું સીહ થઈ ગ; તરૂં છું મત્સ્ય થઈ જળમાં, વળી આ વૃક્ષ થઈ ઝુલ લીલી હરીયાળી થઈ ઉગુ, ઉર્દુ શુક લેહી તાક્ષી થઈ જબુકે વીજળી ગર્ભે, ચડું એ હું વાદળ થઈ.
ઢો હું ને તલવાર હું, જેથી તે ઘાયેલ હ; દ્ધાની જનનીના હૃદયમાં, ભય કુરતે તેય હ. નીશય હું, મદીરાય હું, આ દ્રાક્ષ ને ભદ્દી જ હ; યજમાન અતિથી ને મુસાફર, ખ્યાલે મજાને હું જ છું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com