________________
૨૬૩
સંક્ષિપ્ત નિર્વાણપદ કંઈ ન કરવું, ન વિચારવું, કંઈ આત્મા સિવાય ન માનવું તે જ ખરે ગ છે. તમે પૂર્ણ બ્રહ્મ છે. તમને બ્રહ્મા વિષ્ણુ કે મહેશ સહાય નહી કરી શકે. તમારે જ બધી ઈચ્છાઓ છોડવાની છે. તે જ તમારી કુશળતા છે (અષ્ટાવકજી). બ્રહ્મ માટે કઈ સાધનાની જરૂર નથી. સાચે ત્યાગ, સંન્યાસ પિતાનું સ્વરૂપ જાણવાથી આવી જ જાય છે. વાસનાઓ ટે છે ને ખરી શાંતિ મળી જ જાય છે.
સમાધિ એટલે શું?
જ. :-મનની હદ તટે તે-દેહ ભાવ, મન ભાવ જાય તે પછી જ સમજાશે કે “બ્રહ્મ દ્રષ્ટિ-ઉત્કર્ષતિ” દુઃખ, જગત માયા કલ્પના છે માટે છેડે.
ખરૂ શીક્ષણ શું?
જ. –જે જગતનું, શરીરનું જાણ્યું છે તે ભુલી જાવ. દેહ ભાવમાં જ ભય છે. માટે પૂર્ણ બ્રહ્મ છે તેમજ ગુરૂ વાક્ય ને શાસ્ત્ર પર દ્રઢ વિશ્વાસ રાખે. વિજળીને દી કુંકથી ન એલવાય, ચાંપ દબાવે. ઇચછાએ શાંત કરે કેમ કે તમે પૂર્ણ છે. “સુષ કિમ બહુના.”
૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ દ્રષ્ટાંત -
તમે બ્રહ્મ છે? જ. :-હા. પ્રશ્ન:-પરિક્ષા લઉં? જ. :-હા. પ્રશ્ન કેમ પરીક્ષા લેશો ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com