SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ २१२ સંક્ષિપ્ત નિર્વાણપદ જેમ સહજ રીતે વહે છે તેમજ ઉપદેશ આપે છે. હેતુ નથી, સ્વભાવ છે. બ્રહ્મ કયાં છે? જ. :-મંદિર કે કથામાં નથી, મૂર્તિ કે પુસ્તકમાં નથી, યાત્રામાં કે આકાશમાં નથી, તેને મેળવવાને પ્રયત્ન છેડે, તમે જ બ્રહ્મ છે. દેહાધ્યાસ કેમ છુટે? ને મેહ કેમ છતાય ? જ. :-કેવળ પિતાનું સાચું બ્રહ્મ સ્વરૂપ સમજે. બ્રહ્મ વ્યાપક ને પૂર્ણ છે કે તે તમે છો. જુઓ :-રગાર્તસ્ય રોગ નિવૃત્તિ ઇતિ સ્વાધ્યમ્ (ભામતી સૂત્ર -વાચસ્પતિ મિશ્ર) ઓરડામાં જગ્યા છે જ, સામાન હટ. લીલ પાણ પરથી હટાવે, પાણું છે જ. ઠાકરજીને ટેરે, પડદે હટાવે, અંદર ઠાકરજી છે જ તેમજ, દેહાધ્યાસ છોડે તમે બ્રહ્મ છે જ. વાત પુરી. - સાચું પ્રવચન શું? ક્રોધ, મેહ કેમ જાય? મન શાંત કેમ થાય? જ. તમે પૂર્ણ બ્રહ્મ છે, મન, બુદ્ધિ શરીરને પ્રદેશ છેડે. મનને કહે-Be still, quiet. શાંત થા. સર્વનું કેન્દ્ર, તમે પોતે જ છે. જીવન કેમ જીવવું? જ. :-વીણ જેમ મધ્યમાં સારી વાગે, તેમજ-વધુ ત્યાગ કે વધુ ગ્રહણ છે. સાચે વેગ શું છે? જ. નાશવંત પદાર્થો પરથી મન-ઉપાડવું ને પૂર્ણ આત્મા પિતાનું સ્વરૂપ છે તે જાણવું. “ગી શૂન્ય પરે ભવેત. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035247
Book TitleSankshipta Nirvan Pad
Original Sutra AuthorN/A
AuthorViraktanand Maharaj
PublisherViraktanand Maharaj
Publication Year1982
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy