Book Title: Sankshipta Nirvan Pad
Author(s): Viraktanand Maharaj
Publisher: Viraktanand Maharaj
View full book text
________________
સંક્ષિપ્ત નિર્વાણપદ
ત્રણે કાળ માંહી, હુ* એવા ન એવા;
ત્રિધા ભેદ પરિચ્છેદમાં, તેવા ન તેવા.
કથ્યા ના કથાઉ, લખ્યા ના લખાઉ;
હુ' તા બ્રહ્મ રૂપ, ફ્રુટસ્થ કહાવુ,
મહા બ્રહ્મજ્ઞાની, ગુરૂએ બતાવ્યુ;
કરી દૂર અજ્ઞાન, કામ પતાખ્યું.
કહે શંકર, સચિદાનંદ ગણુાઉ;
હુ તા બ્રહ્મ રૂપ, કુટસ્થ કહાવુ.
પેાતાનું બ્રહ્મ સ્વરૂપ ( ગઝલ ) ( નિર્વાણુ ષટક )
વિચાર કર કે યહુ તેને દેખા,
હે સચિદાનંદ રૂપ મેશ. ( ટેક. )
ન ભુમી આઢિ, પાંચ ભુતે;
સમુહ ઉન્હા, ન મે કદાચન,
૨૫૩
વિકાર માયા કા, સભી હૈ;
અવિકૃતા નંદ, રૂપ મેશ. વિચાર૰
ન ઇંદ્રિયાદિ, ન બુદ્ધિ મૈં હું
ન કારાદિ, શરીર તીનેા.
મે' ૫'ચ, કાશા સે નીરાલા;
અવિક્તાનંદ, રૂપ મેરા. વિચાર૦
અવસ્થા જાગ્રત, સ્વપ્ન સુષુપ્તિ;
યહુ દ્રશ્ય હૈ, મૈં હું દ્રષ્ટા ઈન્કા, યહુ મીથ્યા હૈ, બાષ હતા;
અખાધ્ય આન, રૂપ મેરા. વિચાર૰
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310