Book Title: Sankshipta Nirvan Pad
Author(s): Viraktanand Maharaj
Publisher: Viraktanand Maharaj

View full book text
Previous | Next

Page 294
________________ ૨૫૭ સંક્ષિપ્ત નિર્વાણપદ માયા (હરીગીત) અદૂભુત રચના આ ઈશ્વરની, કેઈથી જાણી શકાય નહિ; મહા માયા મેહન વરની, કેઈથી જાણી શકાય નહિ. જીવ માત્રને ખુબ રમાડીને, વિષયેના સ્વાદ ચખાડીને; મારે છે મેહ પમાડીને, કેઈથી જાણી શકાય નહિ. જીવને પ્રભુ પાસ ન જાવા દે, માયા કદી મેળ ન ખાવા દે શાંતી કે સુખી ન થાવા દે, કેઈથી જાણી શકાય નહિ. તરણા ઓથે જેમ ડુંગર છે. માયા એથે તેમ ઈશ્વર છે; જાણે છતાં મહીત તે પર છે, કેઈથી જાણી શકાય નહિ. કરે કાંઈ કૃપા જે ઈશ્વર તે, માયા મનથી છુટી જાય અહે; શંકરની શીખ ઉર માંહી ધરે, કેઈથી જાણી શકાય નહિ. આત્મ સ્વરૂપ ( હીંચ) હાં રે મે અંદરને બહાર, એક જ તું આતમા; હાં રે પીંડ બ્રહ્માંડની બહાર–એક જ માયા માત્ર ભાસ છે, જીવ ઈશ કલ્પના હાં રે કલ્પનાથી સંસાર–એક જ નામ રૂપ ગુણ કર્મ, સાકારને સંભવે; હાં રે નિર્વિકલ્પ નિરાકાર-એક જ આત્માની શક્તિ માં, શક્તિ ત્રણ લેકની હાં રે નિત્ય તૃપ્ત નિરાકાર-એક જ શંકર છે બ્રહ્મરૂપ, બ્રહ્મ વિશ્વરૂપ છે; હાં રે સર્વ સારને એ સાર–એક જ અનિત્ય સઘળું શમી ગયું પાપે બ્રહ્માનંદ, આનંદ સાગર અનુભવેછુટ સઘળો ફંદ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310