________________
સંક્ષિપ્ત નિર્વાણપદ
૨૪ Laughed out the life and you will find no trouble.
જિંદગી હસી કાઢે ને તમને કંઈ મુશ્કેલી નહિં પડે.
We should control our anticipations and give right directions to them.
આપણે આપણી ઈચ્છાઓને રોકવી જોઈએ અને તેને સાચી દોરવણ ખાપવી જોઈએ.
We must know ourself first and than other things of the world.
આપણે પ્રથમ પિતાની જાતને જ (આત્માને) જાણ જોઈએ અને પછી જગતની વસ્તુઓ જાણવી જોઈએ.
Uneasy likes the head, that wears the crown.
દુખ હંમેશા મોટા હોદેદારને જ હોય છે.
If we will balance our pleasure and pain, of the whole-life, the latter greatty exceeds the former.
આપણે જીવનમાં જે સુખ ને દુખ ભગયા છે તેને વિચાર કરીશું તે, દુખ જ જાજુ ભગવ્યું છે.
Peace of mind is more valuable than the profit of things.
બહારના બીજ લાભ કરતાં મનની શાંતીની વધારે કીંમત છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com