________________
સક્ષિપ્ત નિર્વાણપદ
Where there is hatred saw love. જ્યાં ધીક્કાર લાગે ત્યાં પ્રેમ કરો.
Where there is despair saw faith. જ્યાં નીરાશા લાગે ત્યાં પ્રભુ પર શ્રદ્ધા રાખેા. Where there is darkness bring light. જ્યાં અંધારૂ લાગે ત્યાં પ્રકાશ લાવા.
૨૪૯
When money is lost, nothing is lost. જ્યારે પૈસા ગુમાવ્યા, તે તે પાછા આવશે.
When health is lost, something is lost. જયારે તંદુરસ્તી ગુમાવી, ત્યારે કઇક થોડું ગુમાવ્યુ છે. When charactor is lost, everything is lost. પણ જ્યારે વર્તણૂક ગુમાવી, ત્યારે બધુ ગુમાવ્યુ છે તેમ માના.
See unity in diversity.
ભેદમાં અભેદ જોતા શીખેા.
Where there is quality, quantity.
there is no
ગુણ્ણા ધારણ કરનારની સખ્યા ઘણી જ ઓછી હોય છે. Do not believe thus far and no more.
જ્ઞાન ખસ માટલું જ છે તેમ ન માનેા. તે જ્ઞાન ઘણુ જ
વિશાળ છે.
Vairagya is a pass-port for the land of bliss.
વૈરાગ્ય તે ઈશ્વરની પાસે જવાના પરવાના છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com