________________
૨૪૮
સંક્ષિપ્ત નિર્વાણપદ
Mind is nothing but bundle of wants
and thoughts too.
મન, ઇચ્છાઓ અને વિચારોના માટો ભારો છે.
Only one mind is creating the wholeworld.
આ મન જ આખુ જગત ઉત્પન્ન કરે છે.
Confess thy sin and you will be free. તમારા પાપ કબુલ કરો અને તમને માફી આપવામાં આવશે. Knock the door & it will be opened for you.
સ્વર્ગના દરવાજો ખખડાવા અને તમારે માટે ઉઘાડવામાં આવશે.
Self-realisaration is the highest religion in the world.
આત્માના સાક્ષાત્કાર તે જ દુનીયામાં મેટે ધર્મ છે,
A conversation with a wise man is worth than reading hundred books.
જ્ઞાની માણુસની સાથે ધમે વાતા. તે એક સેા પુસ્તકના જ્ઞાન બરાબર છે.
A world is a tragidy for one who feels, but it is comidy for one who thinks.
લાગણીવાળા માણુસ માટે જગત દુખ રૂપ છે પણ જે જ્ઞાની છે તેને માટે જગત એક ફારસ રૂપ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com