Book Title: Sankshipta Nirvan Pad
Author(s): Viraktanand Maharaj
Publisher: Viraktanand Maharaj

View full book text
Previous | Next

Page 283
________________ ૨૪૬ સંક્ષિપ્ત નિર્વાણપદ Religions : Roman Catholic, Protestant, and Presbitariance and Puritans etc. જે કઈ તારા જમણું ગાલ પર તમાચે મારે તે ડાબે ગાલ તેની સામે ધરે. Good Quatations : Try to see unity in diversities. ભેદમાં અભેદ જોતા શીખે. Try to know Atmic power than Atomic Power. એટબ જાણવા કરતા આત્મ શક્તિ જાણે. Love thy neighbour as thy selt because he is yourself. તમારા પાડેશને ચાહે કારણ કે તે પણ તમારું જ સ્વરૂપ છે. Maya stands, for want of enquiry. માયા શું છે તેને તમે તપાસે નહિ ત્યાં સુધી રહેવાની. All apearances are illusive. આ બધા દેખાવે તે જ માયાજાળ છે. There is a great difference between the worldly experience and the true experience. જગતને અનુભવ અને સાચા અનુભવમાં ઘણું જ ફેર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310