Book Title: Sankshipta Nirvan Pad
Author(s): Viraktanand Maharaj
Publisher: Viraktanand Maharaj

View full book text
Previous | Next

Page 282
________________ ૨૪૫ સંક્ષિત નિર્વાણપદ Ten Commandments of Christianity. (1) Thou shalt not make any graven image. તારે કઈ કતરેલી મૂર્તિ બનાવવી નહિ. (2) Thou shalt not bow down thy head to them. તારે કઈ મૂર્તિને નમવું નહિ. (3) Thou shalt not take name of god in vain. તારે કોઈ ઈશ્વરનું નામ વૃથા લેવું નહિ. (4) Remmber the Sabathday (Sunday) to keep it holy. રવીવાર તારે યાદ રાખવું અને તે દિવસે પ્રાર્થના કરી પવિત્ર થવું. (5) Hohour thy father and mother. તારા માતા પિતાને માન આપ. (6) Thou shalt not kill any one. તારે કંઈ જીવની હત્યા કરવી નહિ. (7) Thou shalt not steal. તારે કદી ચેરી કરવી નહિ. (8) Thou shalt not commit adaltary. તારે કદી વ્યભિચાર કરે નહિ. (9) Thou shalt not covet gold. તારે કદી તેનું સંઘરવું નહિ. તેને લેમ ન કર. (10) Thou shalt not bear ( give ) false witness. તારે કદી કોઈની પેટી સાક્ષી પુરવી નહિ. (11) Observe sabathday to keep it holy. રવીવાર તારે પાળ ને પ્રાર્થના કરવી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310