________________
૨૪૪
સંક્ષિપ્ત નિર્વાણપદ શિષ્ય-બ્રહામાં મિથ્યા દર્શને આવ્યું કયાંથી?
ગુરૂ-જ્યારે સૃષ્ટિદષ્ટિવાદ, બ્રહ્મા વિષ્ણુ મહેશે મા ને અનસુયાની પરિક્ષા લેવા ગયા ને તેઓને બાળક બનાવી દીધા તેથી સતી અનસુયાને શરણે જા. વેદાંત મુક્તાવળી -
પ્રશ્ન-દ્વૈત દષ્ટા કોણ છે? જવાબ-જે અવિાને કલ્પક છે તે, તે પિતે જ છે. પ્રશ્ન-હું કોણ છું? જવાબ-બ્રહ્મ. શિષ્ય-બ્રહ્મ વિકારી છે! બ્રહ્મથી ભિન્ન બીજું કંઈ જ નથી. પ્રશ્ન-તે જગત કેમ દેખાય છે? જવાબ-તે વિવર્તરૂપ છે માટે. શિષ્ય-હું કયાંથી આવ્યું?
જવાબ-તે પ્રશ્ન સૃષ્ટિ-દષ્ટિવાદને છે. મનમાં જ કાળ ને દેશ વિગેરે બને છે તેથી જ તેઓ કહે છે કે તેને કાળ આવી ગયું છે.
શ્રી શંકરાચાર્યજી ગીતા ભાષ્ય (૧૩-૨)માં કહે છે કે અવિદ્યા જેને દેખાય છે તેને વળગી છે. તે કેને દેખાય છે?
જવાબ-તારો પ્રશ્ન જ છેટે છે. કેમકે અજ્ઞાન તને જ છે, માટે સાચા પ્રશ્નો જ તું નહિં કરી શકે. સષ કિ બહુના-સમજીને વધારે શું કહેવું? % શાંતિઃ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com