________________
-
૨૪૧
સંક્ષિપ્ત નિર્વાણપદ
(૪) ચફ્રિકા દેષ -એકને આધાર બીજે ને બીજાને આપાર ત્રિી ને ત્રીજાનો આધાર પહેલે. વિગેરે. Penilopis Theory ઘાંચીના બળદની જેમ ગોળ ગોળ ફરવું તે.
(૫) અનવસ્થા દેષ:-Endless causes અથવા તે Infinite regarus જેમાં કારણ ખુટે જ નહિ. એકના આધાર બીજે ને બીજાને ત્રીજો વિગેરે.
દ્રષ્ટાંત રાજાએ કોઈ તેને લાંબી વાત કહે તેને ઈનામ જાહેર કર્યુંએક ભાઈએ હા પાડી, પણ શરત કરી કે “તમારે પછી શું” તેમ પુછયા કરવું. તે ભાઈએ ગામમાં એક મોટી કોઠી ચણવી ને આખા ગામના ઘઉં તેમાં ભરવા કહ્યું ને કેઠીને તળીએ ફક્ત એક જ અનાજને દાણે નીકળે તેવું છીદ્ર શબ્યુ. ઘઉં ભયો ને રાજાજીને બોલાવ્યા, જુઓ બાપુ એક દાણે આબે, પછી ચકલી લઈ ઉડી ગઈ પછી બીજે દાણે આજે બીજી ચકલી લઈ ઉડી ગઈ વિગેરે હારી ગયે.
જૈન શાસ પણ સાંખ્યની જેમ બે તત્વ માને છે માટે ઠીક નથી.
હું બ્રાહ્મણ છું, કાણું છું, આ અધ્યાસ બેટ છે, દેશ, કાળ ને વસ્તુ કલ્પના છે, ભેદ નથી પણ કલ્પનાથી ઉભા થયા છે. તેવી જ રીતે ભાત-૫ણ કલ્પનાથી બ્રહ્મા વિનુ મહેશ માની પુજા પાઠ કરે છે. સંબધ, કાકા મામા, ભાઈ, બેન, વિ. સર્વ કપના છે. સંબંધે ઘણા પ્રકારના છે :
સમવાય -નિત્ય સંબંધઃ તંતવઃ પટસ્ય. ગુણગુણ રાતુ પાણી, ક્રોધી માણસ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com