________________
સંક્ષિપ્ત નિર્વાણપદ
૨૩૯
પુજા સૂર્યથી છે. દીવસ પણ તેજને જ કહે છે. સંબધ ઘણી પ્રકારના છે, દ્રષ્ટિ-સૃષ્ટિવાદમાં અવિનાભાવ સબંધ છે.
વેદાંતમાં સત્તા ૨ :-પારમાર્થિક ને પ્રતિભાસિક, તેના ભેદ વ્યવહારીક સત્તા છે
સાર ઃ-દ્રષ્ટિ પહેલા સૃષ્ટિ નથી, અને જે, છે, તે તમારા ભાવ અને વિચારવુ જ પિરણામ છે. તેજની ગતિ ૧ સેકન્ડમાં ૧,૮૬૦૦૦ માઈલની છે તેજ ૭ મુ પ્રમાણુ છે દેશકાળમાં મેટી ઉંમરે, પેાતાની નીશાળ નાની લાગે છે રસ્તા પણ નાના લાગે છે, સુદર શ્રી કુતરાને ગમતી નથી સ'સ્કાર જ દેશને કાળ બનાવે છે.
જ્ઞાનની ભુમિકા સાત :
૧ શુભેચ્છા, ૨ સુવિચારણા, ૩ તનુમાનસા, ૪ સા પત્તિ, ૫ અસ’સત્તિ, ૬ પદાર્થં ભાવિની, ૭ તુરીયા.
આમાં ચેાથી ભુમિકાએ તત્વજ્ઞાન થઈ જાય છે. પછીની ૫, ૬, ૭ જીવનમુક્તિની છે.
જ્ઞાનની શ્રેષ્ઠ ભુમિકા ચાર :
૧ બ્રહ્મવિદ્-સત્વાપત્તિ, ૨ બ્રહ્મવિદ્વર-આરૂઢ અસ`સક્તિ, ૩ બ્રહ્મવિદ્ વરિયાન્-મારૂઢ પદાર્થો ભાવિની, ૪ બ્રહ્મવિદ્ વરિષ્ઠ-૭ તુરીયા.
ભાષામાં ઘણી શક્તિ છે :-જેવા પેાતાના ભાવ તે પ્રમાણે અથ કરે છે તે જ દૃષ્ટિ-સૃષ્ટિવાદ છે. (જુએ પાનુ ૩૮ ને ૪૨) ચાર મહાવાકયેાના વાચ્યા ને લક્ષ્યાર્થ સમજો.
મૃત્યુના ક્રમ :-વાણી મનમાં લય પામે છે, મન પ્રાણમાં, પ્રાણુ દેવતામાં, તેમજ જન્મે ત્યારે પણ ખાળક જો ન રડે તે ડોકટર તમાચા મારી રડાવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com