________________
૨૩૮
સંક્ષિપ્ત નિર્વાણપદ જેમ મનુષ્ય, સ્વપ્રયાદ કરતું નથી, તેમજ જ્ઞાની, જગત કે જીવ ભાવ યાદ કરતા નથી. - વિજ્ઞાન –ભુત, ભવિષ્યના વિચાર કરવા તે મૂર્ખાઈ છે. ચિદાભાસગંજીવ ભાવ, કેવળ ચેતન આત્માનું વિતર્ત છે, જ્ઞાન થયા પછી, કર્તા ભક્તા કે પ્રમાતા રહેતા નથી. જ્ઞાની માટે ત્રણ કાળ નથી. આ બધી માયિક ઉત્પત્તિ છે. સેવા કરવાની વૃત્તિ, સેવકને, બ્રહ્મ થવા દેશે નહિ, માટે દેહભાવ છેડે, દેશકાળ બેટ છે, અને હું તે પંચ કેશાતીત છું ત્રણ દેહને દ્રષ્ટા સાક્ષી છું. આત્મા જ બ્રહ્મ છે ને સાક્ષી છે પણ જે જગત વિવર્ત છે, ને અધિકાન બ્રહ્મ છે ને વ્યાપક છે. જ્યારે જડ ને ચેતનના ધર્મો જુદા જુદા છે, તે, એક બીજામાં ન રહી શકે. જ્યારે બ્રહ્મ એક જ છે, તે સાક્ષી પણ નથી કેમકે બીજુ નથી. વિવેક સાથે વૈરાગ્ય રાખે, તત્વજ્ઞાનની સાથે મને નાશ, ને વાસના ક્ષય રહેવા જ જોઈએ, અધ્યતની નવૃતિ અધિષ્ઠાન રૂપ હોય છે તેમજ જગતની નીતિ બ્રહ્મ રૂપ જ હોય છે જેમ દેરડીના સપની નિવૃતિ દેરડી રૂપ જ છે.
ખાસ -(યુક્તિ) પહેલા પૃથક્કરણ કરે ને પછી એકીકરણ કરે. વેદાંતમાં તે કેવળ એક બ્રહ્મ જ છે અથધ્યાસ ને જ્ઞાનાધ્યાસ બંનેને કાઢે, કારણ કે દ્રષ્ટા, દ્રશ્ય, બે છે જ નહિ. ઠુંઠામાં પુરૂષ છે જ નહિ, ઠુંઠુ જ છે.
બ્રહ્મ, પાણીમાં માછ૯, જગ્યા પર ઝાડ, પશુ થઈ શકે છે, ગાંધીજીએ બીજા જન્મમાં ઢેઢ થવાની ઈચ્છા બતાવી હતી. સેવા માટે તેજથી જ, સ્વપ્ન, તેજથી જાગૃતાવસ્થા તેજથી જ ઇલેક, આ સંસાર ને વ્યવહાર પણ તડકામાં, તેજમાં થાય છે, પારસીની અગ્નિ પુજા=તેજની જ પુજા છે હિંદુઓની ગાયત્રી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com