________________
સંક્ષિપ્ત નિર્વાણપદ દ્રષ્ટાંતઃ-શરીરમાં, શરીર, હાથ, પગ-કમેંદ્રિય, જ્ઞાનેન્દ્રિય, અંતઃકરણ વિગેરે છેડી સર્વાધિષ્ઠાન આત્માને કેવળ જાણી ભે. ખુબ સંતેષ ને શાંતિ રૂપી ફળ મળશે. કેમકે આત્મા જન્મ મરણ રહિત, દુખ દર્દ રહિત, ૩ દેહ, ૩ અવસ્થા, પંચ કેશથી રહિત. પૂર્ણ ચેતન બ્રહ્મ જ છે ને તે જ તમારૂ સ્વરૂપ છે. લક્ષણ, જહતી, અજહતી ને ભાગ-ત્યાગ લગાડી સમજે. ખુબ આનંદ આવશે.
દ્રષ્ટાંત –કાશી રાજા રાજસીંહાસન પર બેઠા હોય કેપરદેશમાં જઈ વૃદ્ધ થઈ ભક્ષા માગતા હોય, પણ તે, તે, તેજ કાશીરાજ છે તેમ સમજે. તેમજ જીવન નાનાપણુ અને ઈશ્વરનુ મોટાપણુ (શક્તિમાં) ભલે ભેદ હોય પણ અધિષ્ઠાન બ્રહ્મ તે બંનેમાં એક જ છે. જેમ પાણ Heaterમાં વીજળીથી ભલે ગરમ થાય કે પાણી રેફ્રીઝેટરમાં ઠંડુ થાય પણ પાણી, પાણી જ છે. ને મશીન ભલે જુદા હોય પણ તેમાં વીજવી એક જ છે તેમજ જીવ ભાવનાને હોય કે ઈશ્વર ભાવ ઉપાધીથી માટે હોય પણ બંનેમાં ચેતન આત્મા બ્રહ્મ જ છે. તેમ દ્રઢ જાણે.
જ્ઞાન થયા પછી પણ શરીર તે રહે છે ને જ્ઞાનીને વ્યવહાર પણ ચાલે છે. જ્ઞાનને પણ કર્મથી સુખ-દુઃખ થાય છે, પણ તેમાં તેની સત્ય બુદ્ધિ હેતી નથી. જ્ઞાન થયા પછી પણ લેશવિદ્યા રહે છે. જેમ વિજળીને પંખે ચાંપ બંધ કર્યા પછી પણ છેડે વેગ હોવાને લીધે ફરતે રહે છે. પણ તેના જ્ઞાનમાં કંઈ પણ વધે આવતું નથી. કર્મને સંબંધ રહેતું નથી. દેશ, કાળ વતુ આત્મામાં નથી, તેમાંથી છુટવા માટે જ શુકદેવજીએ ભાગવત પરિક્ષીતને સંભળાવ્યું હતું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com