________________
૨૪૦
સંક્ષિપ્ત નિવપદ વાણી પ્રકાર ચાર -પરા, પશ્યતિ, મધ્યમા ને વૈખરી.
સ્થાન -નાભી, છાતી, કંઠ ને મુખ. દષ્ટાંત -દસ છોકરા નદીએ ન્હાવા ગયા. બહાર આવી ગણવા લાગ્યા. સૌ બધાને ગણે છે પણ પિતાને ગણતો નથી, તેથી શંકા થઈ કે એક ડુબી ગયેલ છે. પછી બીજા વટેમાર્ગુએ ગણાવ્યા કે દશમે તું છે. તેમજ આખા જગતને ઈશ્વરમય માનનાર પિતાને જીવ માને છે, માટે અહં બ્રહ્માસિમ પાકું કરે, આનંદ થશે.
અવિદ્યાનો આશ્રય, પ્રશ્ન પુછનાર પોતે જ છે.
વિચારી નેતા ભેદની કોઈ પણ સ્થિતિ સંભવતી નથી, તું કહેતે હે તે,
પ્રશ્ન :–ભેદ, ભીન્ન ધમમાં રહે છે કે અભીન્ન ધમમાં? જ – ભેદવાળામાં ભેદ રહે છે, તે વ્યાઘાત દેવ આવશે.
દ્રષ્ટાંત -મારા મુખમાં જીભ નથી. મારે બાપ બ્રહ્મચારી છે. પિતાનું બેલ્યુ પોતે જ કાપી નાખે છે.
અભીન્ન ધમમાં તે ભેદ સંભવતે જ નથી. દ્રષ્ટિ-સૃષ્ટિવાદમાં અભેદ છે, માટે ભેદ સંભવતો જ નથી.
(૨) આત્માશ્રય-પિતાને પોતાને જ આશ્રય માન. જેમકે હું મને પિતાને મદદ કરૂ છું (સ્વસ્થ વાપેક્ષા પાદકઃ પ્રસંગ, આત્માશ્રયઃ).
(૩) અ ન્યાશ્રય - Each helping each other, એક બીજાને સામ સામા મદદ કરે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com