________________
૨૩૭
સંક્ષિપ્ત નિર્વાણપદ
કાલ વ્યાલ મુખ ગ્રાસ, ત્રાસ નિણુશ હેત; શ્રીમદ્ ભાગવત શાસ્ત્ર, કલૌ કીરણ ભાષિતમ.
(ભાગવત ૧-૧૧) અર્થ:-મનની શુદ્ધિ માટે આનાથી બીજું કંઈ પણ સાધન નથી, જન્માંતરનું પુણ્ય હોય તે જ ભાગવત સાંભળવાને લાભ મળે છે. નારદજીએ દેવેને પણ અમૃતના કુલના બદલામાં પણ ભાગવત સાંભળવા ન આપ્યું.
સ્વપ્નમાં કેઈ ભુલ કરે ને ૧૫ વર્ષની જેલ પડે, પણ તે માણસ ફક્ત પાંચ કલાકે જાગી જાય તે તે બાકીની જેલ કે ભગવે? સવારે ઉઠીને ૧૦ વાગે બેંકમાં રૂપીયા લેવા જાય છે. જેમ સ્વપ્ન છેટું છે તેમજ જાગ્રતપણું માયાવાળું વિવર્ત હોવાથી ખોટું છે. જ્ઞાની પુત્રષ, લેકેષણ ને વિષણા છેડી દે છે. જ્ઞાનીને ત્રણે લેકમાં કંઈ કર્તવ્ય નથી. બધા ઉપનિષદો તે વેદાંત નથી, પણ ફક્ત ૪ મહાવાક જ વેદાંત છે. જ્ઞાની માટે કહે છે કેકરે કર્મ તથાપિ નહિં કરતે,
સુંઘે સ્પશે બધું કરે; એ કરતે જ છતાં એ નહિં કરતે, વેદાંત સિદ્ધાંત અંતરમાં સુદઢ નર કર વિશ્વાસથી. જ્ઞાની તૃપ્તિ અતિ પામે છે,
જન્માદિક દુઃખ સૌ વામે છે; વાણીથી કહાન વિરામે છે, વેદાંત સિદ્ધાંત અંતરમાં સુદઢ નર કર વિશ્વાસથી.
જે જ્ઞાનથી આખુ જગત બ્રહ્મ રૂપ થાય તે, નાને એ ચીદાભાસ જીવ, બ્રહ્મ રૂપ કેમ ન થાય?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com