________________
સંક્ષિપ્ત નિર્વાણપદ કેતેક અમીર ઉમરાવ, બાદશાહ ભયે; કર ગએ કુછ, ફીર લગા ન ઠકાના હે. હીલે મીલે પ્યારે જાન, નરંદકી હી રાહ ચલે; જરાસી જીંદગી તામે, દિલ બહલાના હે. આવે પરવાના, અને એક ન બહાના; યાતે નેકી કર જાના, ફીર આના હે ન જાના હે. યહી હે ઈબાદત, યહી હે દીને ઈમા
ઈન્સાકે કામ આયે, ઈન્સા કે ઈગ્યા. જીસને શરાબ પી કર, મીંયા કે સાથ મહેનત કી હે ઉસકે કીલત, જીલ્લત, એર ઈલ્લત પ્રાપ્ત હેતી હે.
દુનીયા ઈમાનવાલે કે લીયે, કૈદ ખાના હે
એર કાફી કે લીએ, જન્નત છે. દુનીયા મુડદાલ હે દુનીયા કે તાલીબ કુત્તે હે; ઈસલીયે આશિક અલ્લાહ કે, દુનીયા કે તાલીબ નહીં છે.
આહે શર્દી, ગે જરદે, ચમે તરફ ઈને જા રી બેકરારી, બે શ વ ૨. કમ ખુદને કમ ગુફતને, ખ્યાબે હરામ;
આશકારા નવ નીશા, બાદ પીસર. અર્થ શરીરમાં શરદી લાગે, રંગે પીળું પડી જાય, ને આંખમાં આંસુની ધાર થાય કે કબ ખુદા મીલેગા, તેને માટે ખુબ આતુરતા રાખે, ખાય એg, વાતચીત પણ બહુ ઓછી કરે, ને ઉંઘ ચીંતાથી ન આવે કે ખુદા કેમ ન મળે? આ બધી ખુદાના આશકની નીશાની છે. આ જ્ઞાન ભક્ત જેવું હોય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com