________________
સંક્ષિપ્ત નિર્વાણપદ
ચિત્તમેવ હિ સ’સારા, રાગાદ્વિ ફ્લેશ દુખિતમ્; તદૈવ તે વ મુ ક્ત', ભવાંત' ઇતિ ય્યતે. આત્મના બંધને હેતુઃ ચિત્ત ક્ષીણુ હિયત્નત, ચિત્તસ્ય તસ્ય ક્ષયતઃ કેવલાતા ચિત્ પ્રકાશ્યતે અથ' :-ચિત્ત તે જ રાગ-દ્વેષવાળે સંસાર છે, તેમાંથી મુક્ત થવું તે જ સ`સાર નાશ કહેવાય છે. આત્માને 'ધન ફક્ત ચિત્ત-મનનું જ છે. ચિત્ત ડબ્બલ ત માંથી એક ત બાદ કરતાં કેવળ ચિત્ ચૈતન્ય આત્મા રહે છે.
ઉપાય :-જ્ઞાનવાન એવ સુખવાન્, જ્ઞાનવાનેવ છાતિ; જ્ઞાનવાન એવ બલવાન, તસ્માત્ જ્ઞાનમયે ભવ.
૦૩
અર્થ :-જ્ઞાની જ સુખથી જીવે છે, તે બળવાન પણ છે માટે પેાતાના આત્માનું જ્ઞાન મેળવા તે જ ઉપાય છે.
મેક્ષઃ ન તિષ્ઠતિ આકાશે, ન પાતાલે ન ભૂતલે; અજ્ઞાન હૃદય ગ્ર ંથિ નાથેા, માક્ષઃ ઇતિ સ્મૃતઃ.
અર્થ :-માક્ષ આકાશ, પાતાળ કે જમીન પર કયાંય નથી. કેવળ હું આત્મા બ્રહ્મ છું' તેમ માનવું તે અજ્ઞાનની ગાંઠ કાઢયા બરાબર છે, ને તે જ માક્ષ કહેવાય છે.
બ્રહ્માદિ સ્ત ંબ પર્યંત, મનસા કલ્પિત' જગત્; સ્વપ્નવત્ મનેાદ્રશ્ય, મમ નાસ્તિ ઇતિ નિશ્ચય. અર્થ :-બ્રહ્માથી તણખલા પત, મનથી કલ્પેલુ જગત છે. તે સ્વપ્ન જેમ દેખાય છે, તેથી તે હૂં નથી તે મારા નિશ્ચય છે.
આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com