________________
दर्श
કરે કમ' તથાપિ નહિ' કરતા,
સુથે સ્પશે બધુ કરતા; એ કફ્તા જ છતાં એ નહિં કરતા. વેદાંત॰
જ્ઞાની તૃપ્તિ અતિ પામે છે,
જન્માર્દિક દુખ સૌ વામે છે; વાણીથી કહાન વિરામ છે. વેદાંત॰
આત્મ સ્વરૂપ (રાગ-ગઝલ ) કર્યાં : બુદ્ધિસાગરજી
હું આત્મા છું. હું આત્મા છું,
હું કેવળ શુદ્ધ આત્મા છું. ( ટેક. )
નીરાકારે બધામાં છું,
હું કેવળ શુદ્ધ આત્મા છું.
નથી હું શરીર કે ઇંદ્રિ,
સક્ષિપ્ત નિર્વાણપદ
નથી મન કે મને વૃત્તિ; નથી અહંકાર કે બુદ્ધિ. હું આત્મા છું
નથી હુ' ગ્રુપ કે ભીખારી,
નથી હું ઘર કે ઘર ખારી;
નથી નર કે નથી નારી. હું આત્મા છું
નથી ધન માલ કે મીલ્કત,
નથી હું આબરૂ ઈજ્જત;
અહા માનદ ચેતન ઘન. હું આત્મા છું
નથી સાગર કે સરાવર,
નથી હું મૃત્યુ તવર; સદાશિવ શાંત આનં ઘર. હું આત્મા છું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com