________________
સંક્ષિપ્ત નિર્વાણપદ
૨૩૩ શાંતિ છે, સ્વપ્ન જેવું છે. સીનેમાના ખેલ જેવું પડદા પર કેવળ દેખાય છે, સત્ય નથી. જુઓઃ “ઈશ” ઉપનિષદ્ -
૩૦ પૂર્ણ મદદ પૂર્ણમિ, પૂર્ણત પૂર્ણ મુદુચ્યતે; પૂર્ણમ્ય પૂર્ણમાદાય, પૂર્ણ મેવા વશિષ્યતે.
(૧) આ બધું કેવળ બ્રહ્મ છે. ને બીજુ કંઈ પણ દેખાય છે તે ભ્રાંતિ છે.
દ્રષ્ટિ-સૃષ્ટિવાદ, સમજવા માટે ગુરૂની જરૂર પડે છે. પાણીમાં લાકડી વાંકી ચૂકી દેખાય છે. તેમાં સબંધની વિચિત્રતા છે.
સુરતના ચંદુભાઈ ગી:-When I take myself as a body, all the miseries will assail on me, but when I take myself as an Eternal Soul, all the miseries are going out of saven oceans.
અર્થ:-હું દેહ છું ત્યારે ખુબ દુખ મને દેખાય છે પણ જ્યારે હું પિતાને આત્મા માનું છું ને જગતને મિથ્યા માનુ છું તે સઘળા દુઃખો સાત સમુદ્રની પાર ચાલ્યા જાય છે. ફરી યાદ કરો હું આત્મા બ્રહ્મ છું ને જગત દેહ ચેતનપર વિવર્ત રૂપે જ છે.
આ દષ્ટિ-સૃષ્ટિવાદ સમજ અઘરો છે માટે કોઈ ગ્ય ગુરુ પાસે જઈ સમજ પડે છે. આવા ગુરૂ શ્રી શુકદેવજી રાજા પરિક્ષીતને મળ્યા હતા તેમજ શ્રી રામને વસિષ્ઠ, નારદજીને શ્રી સનસ્કુમાર, યદુરાજાને શ્રી દતાત્રેયજી, શીવાજીને શ્રી રામદાસજી, વિવેકાનંદજીને શ્રી રામકૃષ્ણ પરમહંસદેવ,
કેતુને મુનિ ઉદ્દાલક અને શ્રી મંડનમિશ્રને શ્રી શંકરાચાર્યજી મળ્યા હતા ને બ્રહ્મ સત્ય જગત મિથ્યા સમજાવ્યું હતું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com