________________
સંક્ષિપ્ત નિર્વાણપદ
૨૭૧ તે જ જગત છે, બાકી તે કેવળ બ્રહ્મ જ છે બ્રહ્મ લટકા કરે બ્રાની પાસે “એકમેવા દ્વિતીયં બ્રહ્મા” છે. બ્રહ્મ વ્યાપક ને પૂર્ણ છે માટે તેમાંથી કંઈ પણ ઉત્પત્તિ થાય જ નહિ.
વિચારે-સૌથી પ્રથમ જીવ કયાંથી આવે? કારણ જડશે નહિ, માટે જગતને સ્વપ્ના જેમ માને. (શંકર) ઉમા કહે મેં અનુભવ અપના,
સત હરિ ભજન, જગત સબ સપના. (બાલકાંડ) સપને હાય ભિખારી નૃપ, રંક નાકપતિ હોય;
જાગે લાભ ન હાનિ કછુ, તીમી પ્રપંચ યહ સોય. સ્વપ્નમાં પંડિત ભયે, સ્વપ્ન મૂરખ જાન; સુંદર જાગ્યે વડૂતે, નહિં જ્ઞાન અજ્ઞાન. આ જીવ, જગત ને ઈશ્વર વિ. શાંતિ છે. (કેશવકૃતિ) દ્વૈત ભાસ ભાંતિ માત્ર, છે વિવર્તરૂપે, શુદ્ધ બુહ મુક્ત સદા, નિશ્ચલ સ્વરૂપે. શાને ભય ક્યાં છે ભવસાગર, શું મારે તે તરવું રે; નિત્ય પરમાનંદ સ્વરૂપ હું, દુઃખ વિના શું ડરવું રે.
(જુએ પાનું ૧૨) શ્રી શુકદેવજી મહારાજ પરિક્ષીત રાજાને કહે છે -
– તુ રાજન મરિષ્યતિ, પશુ બુદ્ધિ ઈમાં જહિ; ન જાતઃ પ્રાણભૂતડઘ, દેહવત્ વં ન નંતિ.
(ભાગવત ૧૨-૫-૨૭) અર્થ તું આત્મા છે તેથી જમ્પ જ નથી. તું દેહ નથી, આ દઢ કર. શ્રી વસિષ્ઠ જી-હે રામ, કંઈ બન્યું જ નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com