________________
સંક્ષિપ્ત નિર્વાણપદ
२२७ સૃષ્ટિ-દષ્ટિવાદ (જગત દેહાધ્યાય) - ઇશ્વરે સંકલ્પ કર્યો એકેડહું બહુ સ્વામ-હું એક બહુ રૂપે થાઉં. Let there be lightને જગત બન્યું.
ઘણું મોટા ભાગના આપણા ધર્મ ગ્રંથ જેવા કે – પંચકરણ, પંચદશી, વિચાર–ચંદ્રોદય અને વિચાર-સાગર, ગીતાજી, રામાયણ અને ઉપનિષદ, વેદ વિગેરે પ્રથમ દશ્ય જગતને વિચાર કરી સૃષ્ટિન્દષ્ટિવાદ પ્રથમ સમજાવે છે.
જીવ, દેહાધ્યાસ ને જગતને કેન્દ્ર માનવાથી છ દશા ઉત્પન્ન થાય છે.
દષ્ટાંત બાળકના જન્મ વખતે જ ગળથુથીમાં (પ્રથમ બાળકને ઘી ગેલ ગરમ કરી, રૂમાં બળી જાય છે) ફઈબા કહે છે કે-“હું પાવ”, સાસુ-હું પાવ”, નણંદ-“હું પાવ” આમ પ્રથમ “હું”ના સંસ્કાર (હં દેહ છું તે) પ્રથમ શરૂ થાય છે. પછી તે નામ પાડવામાં આવે છે કે “મોહન”. ઘરના માણસે તેને મેહન, મોહન કહી બોલાવે છે. પછી સગા-વહાલા, પાડોશી, નિશાળના માસ્તરે, ગુજરાતી, અંગ્રેજી કોલેજના, પછી નેકરી કરતે હેય ત્યાં પણ મેહન નામ લખાવે છે ને પગાર માસ્તર અને જેના સંબંધમાં આવે તે બધા તું દેહ છે, મેહન છે, પામર જીવ છે તેમ આવા ૭ કિલામાં દેહાધ્યાસ પાકે કરાવે છે. બ્રાહ્મણે, કથાકારો પણ કહે છે કે તું જીવ છે, ને મોક્ષ માટે સાધન કરાવે છે.
(૧) જીવ જગતને સાચું માને છે તેથી જગત કેન્દ્ર બને છે અને પૂર્વ પૂર્વના સંસ્કાર માને છે. નવ છેકરા ન્હાવા પડ્યા તેને ગણનારે દશમે, પિતાને જ ભુલે છે. જગત, સૂર્ય ચંદ્ર છે માટે ઈશ્વર માનવામાં આવે છે, પણ એ સમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com