________________
૨૨૮
સક્ષિપ્ત નિર્વાણપદ
જાતું નથી કે જાગ્રત, સ્વપ્ન જેમ મિથ્યા છે, ઇશ્વર પૂર્ણ છે વ્યાપક છે તે શા માટે બનાવે?
દેવસ્ય એષ સ્વભાવઃ, આત્મ કામસ્ય કા પૃહા. ( માંડૂકયકારિકા ૧-૯ )
(૨) સંબંધથી (દર્શીન વિચારથી) માણસ સાથે, વસ્તુ સાથે જગતને સત્ય માની વ્યવહાર કરે છે; પૂર્વ પૂર્વના સ’સ્કાર માને છે, તેથી ફોટોગ્રાફની પ્રસિદ્ધિ ગમે છે ને દાન, સેવા દેશ તથા જ્ઞાતિ માટે કરે છે.
( ૩ ) સંબંધથી, દશ`નથી, માણસ વસ્તુને પંચ ભુતા, દેહથી સગા સબધીએથી, જગત સત્ય માની વ્યવહાર જીવ કરે છે, અને પૂર્વ' પૂ`ના સહ્કાર, સાચા લાગે છે. તેથી હું જીવ છુ' તેમ લાગે છે.
(૪) કલ્પિત, સ્વપ્ન કે સુષુપ્તિ દશા સમજાતી નથી, અને પ્રતિભાસિક સત્તા, ને પારમાર્થિક સત્તા સમજાતી નથી, જગતના વ્યવહુારમાં તેજ પ્રમાણ છે (સૂર્ય પ્રકાશથી, ) સ્વપ્ન પણ તેજસ દેવથી થાય છે, તે ક'ઠમાંહીતા નાડીમાં થાય છે, સીનેમા, ઘુલેાક, શરીરનુ પીત, વિ. તેજ છે. Electricity
પણ
તેજ છે. રાત્રે ફાનસ પણ તેજથી વ્યવહાર કરી શકે છે.
( ૫ ) દેશ, કાળ ને મરણુથી ભુતકાળ ને આશાથી ભવિષ્ય કાળ અને વાસનાથી વતમાન કાળ છે, ને કલ્પિત છે. વિચાર તે જ સમજાશે કે વર્તમાન કાળ એક ક્ષણુના જ છે. ખીજી ક્ષણે ભુતકાળ ખની જાય છે. છે તે ગમતુ નથી અને ભવિષ્યની આશા થાય છે, સુખ આવે તે રહેતુ નથી. આમ હાય તા ઠીક, તેમ જીવ રચ્યા જ કરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com