SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ સક્ષિપ્ત નિર્વાણપદ જાતું નથી કે જાગ્રત, સ્વપ્ન જેમ મિથ્યા છે, ઇશ્વર પૂર્ણ છે વ્યાપક છે તે શા માટે બનાવે? દેવસ્ય એષ સ્વભાવઃ, આત્મ કામસ્ય કા પૃહા. ( માંડૂકયકારિકા ૧-૯ ) (૨) સંબંધથી (દર્શીન વિચારથી) માણસ સાથે, વસ્તુ સાથે જગતને સત્ય માની વ્યવહાર કરે છે; પૂર્વ પૂર્વના સ’સ્કાર માને છે, તેથી ફોટોગ્રાફની પ્રસિદ્ધિ ગમે છે ને દાન, સેવા દેશ તથા જ્ઞાતિ માટે કરે છે. ( ૩ ) સંબંધથી, દશ`નથી, માણસ વસ્તુને પંચ ભુતા, દેહથી સગા સબધીએથી, જગત સત્ય માની વ્યવહાર જીવ કરે છે, અને પૂર્વ' પૂ`ના સહ્કાર, સાચા લાગે છે. તેથી હું જીવ છુ' તેમ લાગે છે. (૪) કલ્પિત, સ્વપ્ન કે સુષુપ્તિ દશા સમજાતી નથી, અને પ્રતિભાસિક સત્તા, ને પારમાર્થિક સત્તા સમજાતી નથી, જગતના વ્યવહુારમાં તેજ પ્રમાણ છે (સૂર્ય પ્રકાશથી, ) સ્વપ્ન પણ તેજસ દેવથી થાય છે, તે ક'ઠમાંહીતા નાડીમાં થાય છે, સીનેમા, ઘુલેાક, શરીરનુ પીત, વિ. તેજ છે. Electricity પણ તેજ છે. રાત્રે ફાનસ પણ તેજથી વ્યવહાર કરી શકે છે. ( ૫ ) દેશ, કાળ ને મરણુથી ભુતકાળ ને આશાથી ભવિષ્ય કાળ અને વાસનાથી વતમાન કાળ છે, ને કલ્પિત છે. વિચાર તે જ સમજાશે કે વર્તમાન કાળ એક ક્ષણુના જ છે. ખીજી ક્ષણે ભુતકાળ ખની જાય છે. છે તે ગમતુ નથી અને ભવિષ્યની આશા થાય છે, સુખ આવે તે રહેતુ નથી. આમ હાય તા ઠીક, તેમ જીવ રચ્યા જ કરે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035247
Book TitleSankshipta Nirvan Pad
Original Sutra AuthorN/A
AuthorViraktanand Maharaj
PublisherViraktanand Maharaj
Publication Year1982
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy