SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ સંક્ષિપ્ત નિર્વાણપદ ૨૨૯ (૬) ૬ પ્રમાણે–(પ્રત્યક્ષ અનુમાન, ઉપમાન, અથપિત્તિ, શબ્દ ને અનુપલબ્ધિ) સાચા લાગે છે, તે અન્વય ભાવ સમજાતું નથી, કેમકે “ બ્રહ્મ સત્ય જગત મિથ્યા” તે સમજાતુ નથી, અને ખેટા સુખને સાચું માને છે. આ જગત-લીલાનાટક સમજાતુ નથી. આ સૃષ્ટિ દ્રષ્ટિવાદ-મારા રૂપિયા હું વાપરૂ અથવા બીજાને આપી દઉ તે ઓછા થાય, તેમ લાગે તેજ, શરીર ભાવ તેજ સૃષ્ટિ-દ્રષ્ટિ વાદ છે. જગતમાં ઘણું વાદે છે :આરંભવાદ, પરિણામવાદ, વિવર્તવાદ, અજાતિવાદ, અવચ્છેદવાદ, બીંબ પ્રતીબીંબવાદ ને આભાસવાદ વિગેરે સૃષ્ટિ-દ્રષ્ટિવાદમાં, ઘણા જીવ, જગત વિગેરે માનવું તે-આને જ માયાવાદ કહે છે. વિચારે તે પ્રથમ જીવ થવાનું કારણ જડશે નહિં જીવ, ઈશ્વર ને જગત, સાચુ માનવું તેજ સૃષ્ટિ-દ્રષ્ટિ વાદ છે. ૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ દષ્ટિ-સૃષ્ટિવાદ (વિવાદ) , દષ્ટિ પહેલા સુષ્ટિ નથી, જન્મ થયા પછી જ સૃષ્ટ લાગે છે. આપણે બંને આંખે ઝીણી કરશે તે પદાર્થોના દેખાવામાં ફેર પડી જશે. આંખે ? ૦૦૦૦ વિ. દેખાશે. દષ્ટિ-સૃષ્ટિવાદમાં દેશ કાળ, અવિનાભાવ સંબંઘથી રહે છે. તેને Correlation કહે છે. તેમાં સળંગ જાગ્રત અવસ્થાને વિચાર છે, તેમાં જીવ, જગત ને ઈશ્વર કપિત છે ને બ્રહ્મમાં અધ્યસ્ત છે. માયા પણ કરિપત છે. આવી વાતે વેદે, ઉપનિષદો કે ગીતા, રામાયણમાં નથી. દષ્ટિ-સૃષ્ટિવાદનું મુખ્ય સાધન વૈરાગ્ય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035247
Book TitleSankshipta Nirvan Pad
Original Sutra AuthorN/A
AuthorViraktanand Maharaj
PublisherViraktanand Maharaj
Publication Year1982
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy