SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ दर्श કરે કમ' તથાપિ નહિ' કરતા, સુથે સ્પશે બધુ કરતા; એ કફ્તા જ છતાં એ નહિં કરતા. વેદાંત॰ જ્ઞાની તૃપ્તિ અતિ પામે છે, જન્માર્દિક દુખ સૌ વામે છે; વાણીથી કહાન વિરામ છે. વેદાંત॰ આત્મ સ્વરૂપ (રાગ-ગઝલ ) કર્યાં : બુદ્ધિસાગરજી હું આત્મા છું. હું આત્મા છું, હું કેવળ શુદ્ધ આત્મા છું. ( ટેક. ) નીરાકારે બધામાં છું, હું કેવળ શુદ્ધ આત્મા છું. નથી હું શરીર કે ઇંદ્રિ, સક્ષિપ્ત નિર્વાણપદ નથી મન કે મને વૃત્તિ; નથી અહંકાર કે બુદ્ધિ. હું આત્મા છું નથી હુ' ગ્રુપ કે ભીખારી, નથી હું ઘર કે ઘર ખારી; નથી નર કે નથી નારી. હું આત્મા છું નથી ધન માલ કે મીલ્કત, નથી હું આબરૂ ઈજ્જત; અહા માનદ ચેતન ઘન. હું આત્મા છું નથી સાગર કે સરાવર, નથી હું મૃત્યુ તવર; સદાશિવ શાંત આનં ઘર. હું આત્મા છું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035247
Book TitleSankshipta Nirvan Pad
Original Sutra AuthorN/A
AuthorViraktanand Maharaj
PublisherViraktanand Maharaj
Publication Year1982
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy