________________
૨૨૫
સંક્ષિપ્ત નિર્વાણપદ દ્વૈત ભાસ ભ્રાંતિ માત્ર છે વિવર્તરૂપે,
શુદ્ધ બુક મુક્ત સદા નિશ્ચલ સ્વરૂપે હું ધ્યાન અને ધ્યેય અને ધ્યાતા નહિ ને,
વાણુ મનથી અતીત હું ચતુર્થ એફ-હું કેશવ હરી રામકૃષ્ણ નામથી ગવાઉ,
સ્થિર સદૈવ પરમધામ જાઉં કે ન થાઉ- હું, વેદાંત ગેય રહસ્ય (રાગ – સારંગ ત્રીતાલ)
કત: વડોદરાના સ્ટેશન મારતર વેદાંત સિદ્ધાંત અંતરમાં, સુદ્રઢ કર વિશ્વાસથી; કરી ચિર નિદ્ભૂત આરંભી, શમદમ સાધન અભીલાષથી. ચેતન સર્વેમાં એક રહ્યું,
શ્રુતિ ભગવતીએ ઉપદેશી કહ્યું,
ઉપાધીવડે ભીન્ન પ્રતીત થતું. વેદાંત જ્યમ ઘટ અવિછીન્ન આકાશ તણે,
મહાકાશ થકી નહિ ભીન્ન ગણે;
મહાકાશ વરૂપે નિત્ય ભણે. વેદાંત અદ્વિતીય અખંડ અવીનાશી,
આતમ સુખ તણે રાશી;
રહ્યો જાગૃત આદીમાં ભાસી. વેદાંત નહિ ઈશ ન સૂત્ર વિરાટ અરે,
નહિ પ્રાજ્ઞ ન તૈજસ વિશ્વ અરે,
કદી ભેગ ન ગ જરીએ અરે. વેદાંત નહિ લેશ પ્રપંચ તણે તેમાં,
ભાસે જ પ્રપંચ સહુ તેમાં; એ એક તણે, સઘળે મહિમા વેદાંત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com