________________
રી
સંક્ષિપ્ત નિર્વાણપદ યાજ્ઞવલ્કય મૈત્રેયીને કહે છે - તેમજ (કેનેપનિષદ) ન તત્ર ચક્ષુછતિ ન વાંમ્ ગચ્છતિ,
ન મને ન વિશ્વ વિજાનિમો. કારણ-વિજ્ઞાતારં હિ કેન વિજાનીયાત, યત્ર આત્મા એવ અભૂત તદ્દ કેનકે પત્ કનક વદેત્ ઈતિ.
ધ્યાન-ગતિ કરતાં સ્થિરતામાં વધુ શક્તિ છે, જેમકે શબ્દ કરતાં મૌનમાં વધુ શક્તિ છે.
ધ્યાન કેઈ મૂર્તિનું, વસ્તુનું ધ્યાન કરવું તેમ નહિ, પણુ મનમાંથી વિષયે દુર કરી, પિતાનું સ્વરૂપ જ પૂર્ણ છે તેમ માની મનને નિવિચાર કરવું તેને યેગી લેકે ધ્યાન
જ સવાં સ્વતિ ભવતુ, અષાં શાંતિ ભવતુ, સર્વેષાં પૂર્ણ ભવતુ, સર્વેષાં મંગલ ભવતુ.
# શાંતિઃ શાંતિઃ શાંતિઃ આત્મ બોધ :
સ્વસ્મિન સમ્યક પરિસાતે, કિ યે અવશિષ્યતે, કિ હે કિ ઉપાદેયં, કિ કાર્ય આત્મદર્શિતઃ.
અર્થ -પિતાના સ્વરૂપને જાણ્યા પછી, જાણવાનું કંઈ બાકી રહેતું નથી, તે પછી શું છોડવું ? ને શું ગ્રહણ કરવું?
આત્મદર્શી પુરૂષને આ પછી કાર્ય કરવાનું બાકી રહેતુ નથી.
પાંચ વખત ધીરેથી બેલે અને મનને આનંદથી ભરી દયે - સહજાનંદી શુદ્ધ સ્વરૂપ, અવિનાશી હું આત્મ સ્વરૂપ.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com