________________
સંક્ષિપ્ત નિર્વાણપદ યેન કેનચિત્ આચ્છજો, યેન કેનચિત આશીત: યત્ર કવચન શાયી, સમ્રાટ ઈવ રાજતે.
અર્થ :-ગમે તેવા કપડાં પહેરે, ગમે તે મળે તે જમી લે અને જ્યાં જગ્યા મળે ત્યાં સુઈ રહે તે સમ્રાટ રાજા જેને શોભે છે.
તનુ' ત્યજત વા કાશ્યાં. પચસ્વગૃહેથવા; જ્ઞાન સંપ્રાપ્તિ સમયે, મુક્ત અસૌ વિગતાશયઃ
અર્થ -જ્ઞાનીનું શરીર કાશીમાં કે તેના ઘરે પડે તે પણ વાંધો નથી. કારણ કે જ્યારે તેને તત્વજ્ઞાન થાય છે તે દિવસથી જ તે મુક્ત છે, કારણ કે તેને જગતની કોઈ ઈચ્છાઓ રહેલી નથી.
નિદ્રાદો જાગરયાત, ભાવ ઉપજાયતે, તે ભાવ ભાવયનું સાક્ષાત્, અક્ષયાનંદ અનુતે.
અર્થ:-નિદ્રાની જરાક પહેલાં ને ઉક્યા પહેલાં જરાક, કે જ્યારે મન તદન શાંત હોય છે. તે જ ભાવ રાખવે. દીવસે રાખવાથી અક્ષયાનંદને ભગવે છે.
પ્રશાંત સર્વ સંકલ્પ યા શીલાવત્ અવસ્થિતિ જાગ્ર ત્રિદ્રા વિનિમુક્તા, સા સ્વરૂપ સ્થિતિ પરા.
અર્થ -જેના બધા સંકપે નાશ પામ્યા છે, ને જે શીલાની જેમ શાંત સ્થિતિમાં રહે છે અને જે જાગ્રત કે નિદ્રામાં સંકલ્પ વગરને છે તેને જ જ્ઞાનીએ સ્વરૂપાઅવસ્થા કહે છે. ન સુખાય સુખ ચલ્ય, દુઃખ દુખાયને અંતર્મુખ મને નિત્ય, સમુક્ત ઇતિ કતે. (ઉ. ૧૬૯-૧)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com