________________
૨૧
સંક્ષિન નિર્વાણપદ
જબ પાયા ભેદ કલંદરકા, રાહ જા અને અંદરકા, જબ ભેદ પાવે બ્રહ્મરંદરકા, તહાં જ્ઞાન સુરજ ચંદરકા.
ગવાસિષ્ઠ મહા રામાયણ -( કે ૩૨૦૦૦) તરપિ જીવન્તિ, જીવતિ મૃગ પક્ષિણ સ જીવતિ મનેયસ્ય, મનનેન સજીવતિ. (૧-૧૪-૧૧)
અર્થ -ઝાડવા પણ જીવે છે તેમજ પશુ પક્ષીઓ પણ જીવે છે. પણ ખરૂ છ તે જ ગણાય કે જે મનનપૂર્વક વિચારી જીવતે હેય.
સ્વ કંઠે સ્થિત વસ્તુ, યથા ન પ્રાપ્યતે માત, શ્વમાંતે પ્રાપ્યતે તત્ત્, આત્માડપિ ગુરુ વાક્યતા
અર્થ :-પિતાના કંઠમાં રહેલી વસ્તુ પણ પછવાડે સરી જવાથી જડતી નથી તેમજ આત્મા પિતાનું જ સ્વરૂપ છે છતાં ગુરુના સમજાવ્યા વિના સમજાતુ જ નથી.
ફ્લેવર ઈદં સ્થાન, વિગ્રહ મૂર્તિમાન સે, પંચ ભૂતાનિ વાસડયં, કર્થ તત્ર સુખી ભવતું.
અર્થ -આ શરીર જ કજીયાનું સ્થાન છે તેમાં પાંચ ભુતે રહેલા છે તે જીવને સુખ કયાંથી મળે? આત્મ અજ્ઞાનાત્ જગત્ ભાતિ હિ, આત્મ જ્ઞાનાત નિવતતે, રજજુ અજ્ઞાનાત્, અહિ ભાતિ, તદ્ જ્ઞાનાત્ ચ નિવતતે.
અર્થ -આત્માના અજ્ઞાનથી જ જગત દેખાય છે. અને આત્મજ્ઞાન થતાની સાથે જ તેને બાધ થાય છે. જેમ દેરડીના અજ્ઞાનથી સર્પ દેખાય છે પણ દેરડીના જ્ઞાનથી સર્ષ ઉડી જાય છે તેમ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com