________________
૨૦૦
સંક્ષિપ્ત નિર્વાણપદ ફિરા તેરી તલાશમેં જંગલ પહાડમેં,
મીલા નહિં મુઝકે તેરા અસલી મકાન છે, પુછા આલીમસે તેરા ખાસ કર પતા,
રહેતા હે તેરે પાસ યહ ઉસકા બયાન હે. આપહી આપકું ગેરકા કુછ કામ નહિ,
જાને મુતલકમેં મેરી શકલ નહિ નામ નહિ. સર્વ વ્યાપી હું જ એક છું બીજો છે જ નહિ.
Every day is a new years day & every night is X'mas night.
અર્થ: દરરોજ નવું વર્ષ જ છે ને દરેક રાત્રી મારા માટે દીવાળી છે. ન મર ભુખા ન રખ ઝી, ન જા મજીદમેં સીઝદા કરે; હુકમ હે શાહ કલંદરકા, અનલ હક તું કહાતે જા. ન કુછ હમ હસકે શીખે છે, ન કુછ હમ રેકે શીખે હે જે થડાસા શીખે હે, કિસીકા હેકે શીખે હે. સબ ઠાઠ પડા રહ જાયેગા, જબ લાદ ચલેગા બજાર; કઝઝાક અજબકા લુટે છે, દીન રાત બજાકર નકારા. તન સુખા કુબડી પીઠ હુઈ, ઘેડે પર જીન ધરે બાબા અબ મોત નગારા બાજ ચૂકે, ચલનેકી ફીક કરો બાબા.
અર્થ -કાળ પાસે આવે છે, હવે જવાની તૈયારી કરે. તન સુકાઈ ગયું છે, શરીરે ખાડા દેખાય છે, મોત પાસે છે તે જરા ઈશ્વરને યાદ કરે. ઓર જ્ઞાન સબ જ્ઞાન છે, બ્રહ્મજ્ઞાન ઈક જ્ઞાન,
જેસે ગેલા તે પકા, માર કરે મેદાન,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com