________________
૧૯૮
સંક્ષિપ્ત નિર્વાણપદ સિવાય કઈ દેવદેવી માનતું નથી. હું જાતે આત્મારૂપે બ્રહ્મ જ છું, બીજુ કંઈ મને જ્ઞાન નથી.
મેં ખુદ હું ખુદા ઈશ્વક મયખાનેમેં દેખા, ન જંગલમેં ન કામે ન બતખાનેમેં દેખા; મનસુર ચડા શૂલી પર પુકારા અનલહક, આ શક કે મજા યું મરજાને મેં દેખા.
અર્થ -હું જાતે જ આત્મારૂપે બ્રહ્મ છું આ વાત બીજે કયાંય નથી. મજુર જ્યારે શૂળી પર ચડ્યો ત્યારે જ બે કે હું જ ખુદા છું, અમારી મજા દેહભાવ છોડવામાં જ છે. ઈશ્ક કરન તવારકી ધાર કપન,
એ કમ્મ નહિં હે નંગીયા ભુખીયા દા; એ થે થાહ નહિં અડભંગીયા દે,
એ તે કમ્મ હે શીરાંચી સંઘીયા દા. અર્થ :-ખુદા સાથે પ્રેમ કરે તે તલવારની ધાર પર ચાલવા જેવું છે. અહીં જેવા તેવાનું કામ નથી. અહીં તે માથા સાટે માલ ખાવાનું છે.
બેઠે હે તેરે દરશે તે કુછ કરકે ઉઠે ગે; યા વલ્લ ભી હે જાયગા, યા મરકે ઉઠે .
અર્થ :-તારે દરવાજે બેઠો છું. તે તારા મેળાપ જરૂર કરીશ નહિં તે શરીર પડી જાય તે પરવા નથી એ મારે નિશ્ચય છે.
કડા જરા સા ઔર વે પત્થરે મેં ઘર કરે;
ઈન્સાન વે જે ના દીલે, દિલબર મેં ઘર કરે. " અર્થ-જ્યારે નાને કીડો પણ પત્થરમા ઘર કરે છે તે માણસ કેમ ખુદાના દીલમાં, વાસ ન કરી શકે?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com