________________
૧૫
સંક્ષિપ્ત નિર્વાણપદ
૩. અન્યથા ખ્યાતિ ખાટી છે, કારણ કે વસ્તુ કઇક ને દેખાય કંઇક તે બને નહિ. હાય પ્રમાણે જ જ્ઞાન થાય છે માટે ખેાટી છે.
૪. અઘ્યાતિ મત ખોટા છે, કારણ આનુ' સામાન્ય પ્રત્યક્ષ જ્ઞાન તેથી સની બીક લાગે છે તે પણ ખાટુ' છે કારણ કે અહિં સપની સ્મૃતિ નથી પણ પ્રત્યક્ષ છે. માટે અભ્યાતિ મત ખાટા છે.
૫. ભ્રમ થયા તે વિષય ને જ્ઞાન અવિદ્યાનું પરિણામ છે. એક જ વખતે ઉત્પત્તિ ને એક જ વખતે નાશ પામે છે. માટે બધું સાક્ષી ભાષ્ય છે. આને વિવત પરિણામ કહેવાય છે. કેમ કે એક જ વખતે ઉત્પત્તિ ને જ્ઞાન થતાં નાશ પામે છે. આ જ વેદાંતના સિદ્ધાંત છે કે અધિસ્થાનના જ્ઞાનથી ભ્રમની નિવૃતી થાય છે.
'તર માહીર એક રસ, જે ચેતન ભરપુર; વિભુ નજસમ સે બ્રહ્મ હૈ, નહિ નેડે નહિ દુર. અર્થ :-જે આકાશ સત્ર વ્યાપક છે તેમજ પ્રશ્ન પણ સર્વ વ્યાપક છે, અને તે અંદર ને બહાર ભરપુર છે, પણ પાસે કે દૂર નથી.
અજ્ઞાન જીવની ૭ અવસ્થા :
એક અજ્ઞાન આવરણ જાના, ભ્રાંતિ દ્વીવીધ પુની જ્ઞાન પીછાને; શાક, નાશ અરૂ હષ અપારા, સપ્ત અવસ્થા ઈમ નીરધારા, અર્થ :-અજ્ઞાન, આવરણુ, ભ્રાંતિ, પરાક્ષ અપરાક્ષ જ્ઞાન, શાક નાશને હષ –આ જીવની છ અવસ્થા છે.
૩ યપિ આવાસ મે, અહે. બ્રહ્મ ઈક જ્ઞાન; તથાપિ સેા કુટસ્થ ક, લહે આપ અભીમાન.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com