Book Title: Sankshipta Nirvan Pad
Author(s): Viraktanand Maharaj
Publisher: Viraktanand Maharaj

View full book text
Previous | Next

Page 228
________________ ૧૯૧ સંક્ષિપ્ત નિર્વાણપદ Serival of the fittesh, might is right, marry and multiply, let the strongest live & weakest die my will to power & they will to knowledge, etc. These are the laws of brutes and to secrifice for others is the law of mankind-સબળા જી ને નબળાએ મરવું. ખાવ, પી ને મજા કરે તે મૂખની વાત છે, પણ બીજા માટે દુઃખ સહન કરી, ભેગ આપી, ગરીબને આપવું તે જ માણસાઈ છે. Try to see unity in diversity-ભેદમાં અભેદ જેનાં શીખે. Try to know Atmik power rather than Atomic power-આત્મા જોતાં શીખે પણ એટમ બોમ્બ જોતાં ન શીખો. Love thy neighbour as thyself as he is yourself-તમારા પાડોશીને ચાહે કારણ કે તે તમારૂં જ રૂપ છે. When ago knows that its knowledge is ignorance that is its salvation-orila oy967 24042 પડે છે કે હું પામર જીવ છું. ત્યારે જ તેમાંથી આગળ વધી મુક્તિ મેળવે છે. Maya stands for want ot engairy-H141 A પ્રશ્ન પુછે કે તું કેણું છે, કેવી છે? તે તુરત જ આપણને સમજાઈ જશે કે તે કેવળ જાદુગરી છે, સાચી નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310