________________
- ૧૮૫
સંક્ષિપ્ત નિવાણપદ વેદાંત સિદ્ધાંત -વિચાર સાગર
( સ્વામિ નિશ્ચલદાસજી) ૧. ભ્રમની નિવૃત્તિ જ બ્રહ્મ રૂપ છે. તે બ્રહ્મથી ભીન્ન નથી.
(૨૨) પાનુ ૨. સુખ દુઃખ સાક્ષી ભાસ્ય છે, પણ અંતઃકરણના ધર્મો નથી.
(૨૬) પાનુ ૩. પ્રમાતા વિ. સઘળે પ્રપંચ પ્રતીભાસ રૂપ છે, તે જ બંધ છે.
(૩૨) ૪. બ્રહ્મ સામાન્ય અને વિશેષ ભાવ વિનાનું છે.
અવ્યવહાર્યા છે. ૫. કઈ પણ કર્મભેગવ્યા વિના નાશ પામતુ નથી.
જ્ઞાનીને માટે તે દગ્ધ બીજ જેવું છે. (૩૭) ૬. સાક્ષી સર્વ કલેશેથી રહિત છે.
(૪૮) ૭. જીવ, ઈશ્વર બ્રહ્મ, અવિદ્યા, ચેતન, તેને સંબંધ ને તેને ભેદ અનાદિ છે.
(૪૫) ૮. ચેતન અજ્ઞાનનું વિધી નથી પણ વિશેષ ચેતન વિરોધી છે.
(૬૦) ૯. અધિકાનના જ્ઞાનથી મીઠા વતુ નાશ પામે છે.
(૫-૨૨૧) ૧૦. અજ્ઞાન ચેતનનું આશ્રિત છે ને તેને જ ઢાંકે છે. જેમ કે
લીલ-પાણને ઢાંકે છે. ૧૧. પદાર્થ જણાય ત્યારે જ છે નહિ તે નથી જ. ૧૨. સ્વપનને જાગ્રતના પદાર્થો સરખા જ છે. આત્માથી
ભીન્ન કંઇ જ નથી. .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com