________________
સંક્ષિપ્ત નિર્વાણપદ
૧૮૩
અર્થ :-આત્માનું' ચીંતન, કથન, પરસ્પર વાતચીત તે જ બ્રહ્મના અભ્યાસ કહે છે માટે હ ંમેશા આત્મગાષ્ટિ કરે.
બ્રહ્મ સત્ ચિત્ આનંદ રૂપ છે, તે નામ રૂપાત્મક જગત મિથ્યા છે તે જાણે!.
આત્માન' ચૈત વિજાનીયાત્, અય અસ્મિ ઇતિ પુરૂષઃ; કિમિચ્છનું કસ્ય કામાય, શરીર' અનુસ’વરત્. (૧૪-૫)
અર્થ :-જો પુરૂષ, હું આ બ્રહ્મ છું એમ પેાતાને આ પ્રત્યક્ષ રીતે જાણે, તે કયા માયિક પદાર્થ ની ઇચ્છાથી કયા માયિક સુખ માટે પેાતાના શરીરને દુઃખ આપે? ધન્યાહુ ધન્યાહુ દુઃખ સસારિક' ન વિક્ષેડઘ; ધન્યાહ' ધન્યાહ' સ્વસ્યા જ્ઞાન' પલાયિતં કવાષિ. (૧૪-૬૦)
અથ' :હું... ધન્ય છું હું ધન્ય છું હવે મને સ’સારીક દુ:ખ દેખાતું નથી. તેમજ પેાતાનું મારૂ અજ્ઞાન કયાં ચાલી ગયું તે પશુ ખબર નથી.
ધન્યાહુ ધન્યાહુ કર્તવ્ય મે ન વિદ્યતે કિંચિત્; ધન્યાહ' ધન્યાહ પ્રાપ્ય સમઘ સપન્નમ્. (૧૪-૬૧) અથ ઃ-હું ધન્ય છું હું' ધન્ય છુ' હવે મારે કઈ ક ન્ય કરવાનુ' નથી. કેમ કે મેં મેળવવાનુ મેળવી લીધું છે. ધન્યા' ધન્યાહ તૃપ્તિ મે કયયાં ભવેત્ લેકે; ધન્યા' ધન્યાહુ ધન્યધન્યઃ પુનઃ પુનધ ન્યઃ. (૧૪-૬૨)
•
અથ' :હું' મારી જાતને ધન્ય ધન્ય માનું છું ને ફરીથી ધન્ય કહું છું, કારણ કે હું' પૂણુ તૃપ્ત થઈ ગયા છું અને મને હું' કની ઉપમા આપુ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com