________________
૧૮૨
સંક્ષિપ્ત નિર્વાણપદ ન નિરોધે ન ચેત્પત્તિઃ ન હો ન ચ સાધક, ન મુમુક્ષુનેવે મુક્તક, ઈયેષ પરમાર્થના (૮-૭૧)
અર્થ:-આત્માને નાશ કે ઉત્પત્તિ નથી, આત્મા બંધા. એલે નથી, કે સાધક નથી, તે મુમુક્ષુ નથી કે મુક્ત પણ નથી, આ સમજવું તે જ પરમાર્થતા છે. અવિચાર કૃતે બંધ, વિચારેણ નિવતતે, તસ્માત્ જીવ પરમાત્મની, સદૈવ વિચારયેત્ . (૧૦-૫)
અર્થ-અજ્ઞાનથી ઉત્પન્ન થએલે બંધ, આત્મ વિચારથી નિવૃત થાય છે, તેથી જીવ અને પરમાત્માના સ્વરૂપ સંબંધી હંમેશા વિચાર કરવું જોઈએ. બંધની નિવૃતિને તે વિના બીજે માર્ગ નથી. સમાસકત યથા ચિત્ત જેતે વિષય ગોચરે, એવં બ્રહ્મણિ સ્થાત્, કેન મુએતે બંધનાતુ, (૧૧-૧૫૫)
અર્થ -પ્રાણીઓનું મન જેટલી આસક્તિવાળું વિષયમાં છે, તેટલું જ આસક્ત-તેનું મન જે બ્રામાં હોય તે કોણ મુક્ત ન થાય ? વિત્તાત્ પુત્રપ્રિયા, પુત્રાત્ પિંડ, પિંડાત્ તથંદ્રિયમ, ઇંદ્રિયાત્ પ્રિય પ્રાણ, પ્રાણાત્ આત્મા પ્રિયઃ પર
(૧૨-૬૦ ) અર્થ:-ધનથી પુત્ર હાલે છે, પુત્ર કરતાં પિતાને દેહ વધારે પ્રિય છે. તેનાથી ઇન્દ્રિયે, તેનાથી પ્રાણ, ને પ્રાણ કરતાં સૌથી વધારે પ્રિય પિતાને આત્મા છે કેમ કે તે જ પરમાત્મા છે. તત્ ચિતન તત્ કથન અન્ય કન્ય ત૬ પ્રબંધનમ, એતદ્ મેવ પરમ તત્વ ચ, બ્રહ્માભ્યાસંવિહુધા
(૧૩-૮૩)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com